ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૯૯ :
‘આત્મધર્મ’
માસિકના અંક ૧૩ થી ૨૪ સુધીમાં આવેલા લેખોની કક્કાવારી
વિષય અંક નં. પાનું
અ
અનેકાન્તવાદ અને ફુદડીવાદ ૧૩ ૭
અનેકાન્તને નમસ્કાર ૧૪ ૨૦
અનેકાન્ત ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ૧૪ ૨૧
અમૃતવાણી ૧૪ ૨૮
અકષાયી કરૂણાસાગર પરમોપકારી ૧પ ૩૭
ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય
અષ્ટપાહુડ ૧પ ૪૬
અધ્યાત્મ જ્ઞાનની પ્રભાવના ૧૬ પ૭
અજ્ઞાનીક મિથ્યાત્વનું લક્ષણ ૧૬ ૬૩
અનાદિથી સંસારી જીવે નથી કરી તે ૧૬ પપ
“મોક્ષની ક્રિયા” ના પુસ્તકની પ્રસ્તાવના
“અભ્યાસ કર” –હવે એકવાર–અમે ૧૭ ૪૬
કહીએ છીએ તેમ.
અભ્યાસીઓને વિનતિ ૨૦ ૧૨પ
(સતશાસ્ત્ર વાંચનમાં)
“અસ્તિ–નાસ્તિ” નું સુદર્શન ચક્ર ૨૧ ૧૪૦
ધારણ કરનાર જૈન શું માને છે?
અસાધ્ય કોણ? અને શુદ્ધાત્મા કોણ? ૨૩ ૧૮૧
અંતર અનુભવનો ઉપાય અર્થાત્ ૨૩ ૧૮૨
જ્ઞાનની ક્રિયા
અજ્ઞાનીને ઓળખવાના ચિન્હ ૧૮ ૯૩
અરિહંતોએ શું કર્યું અને શું કહ્યું? ૨૪ ૧૮૯
અવસ્થા દ્રષ્ટિ અને સ્વભાવ દ્રષ્ટિ ૨૪ ૧૯૪
આ
આત્મસ્વરૂપની ઓળખાણ ૧૪ ૧૯
આત્મા શુદ્ધ અથવા અશુદ્ધ ઉપયોગ ૧૬ પ૨
સિવાય બીજું કાંઈ કરી શકતો જ નથી
આચાર્યદેવ આમંત્રણ આપે છે કે બધા ૧૭ ૭૦
આવો શાન્તરસમાં એકીસાથે નિમગ્ન થાવ
આત્માનો નિઃસંદેહ નિર્ણય થઈ શકે છે ૧૭ ૭૬
આજીવન બ્રહ્મચર્ય વ્રત ૧૮ ૯૧
આત્માની ક્રિયા ૧૯ ૯૯
આજીવન બ્રહ્મચર્ય ૧૯ ૧૧૨
“આત્મા અને શરીરના જુદાપણાના
યથાર્થ ભાન વિના આત્મા શું કરે છે
તેની અજ્ઞાનીને શું ખબર પડે? ” ૧૯ ૧૦૨
વિષય અંક નં. પાનું
આજીવન બ્રહ્મચર્ય ૨૧ ૧૪૦
આજે આ તીર્થંકરની વાણી ૨૧ ૧૪૮
‘કેવળજ્ઞાન’ના ભણકાર કરતી આવી છે
આનંદગુણની સ્વાધીનતા ૨૧ ૧૪૮
આત્મ સ્વરૂપની સાચી સમજણ સુલભ છે ૨૨ ૧પ૪
આનંદ પ્રગટાવવાની ભાવનાવાળો શું કરે? ૨૩ ૧૭૭
આત્મહિત માટે પ્રથમમાં પ્રથમ ૨૪ ૧૮૮
સર્વજ્ઞનો નિર્ણય કરવો
આત્મકલ્યાણના અભિલાષીને ભલામણ ૨૪ ૧૮૯
આત્માની સ્વતંત્રતા ૨૪ ૧૯૩
ઉ
ઉપાદાન દ્રષ્ટિ યથાર્થ છે ૧૩ ૭
ઉપદેશમાં નિમિત્તનું જ્ઞાન શા ૧૩ ૧૩
માટે બતાવ્યું?
ઊંધી દ્રષ્ટિની ઊંધાઈનું મહાત્મ્ય ૧૯ ૧૦૭
ઉપાદાન–નિમિત્ત અને કારણ–કાર્ય ૨૩ ૧૮૨
એ
એક પવિત્ર પ્રસંગ ૧૬ પ૭
એક વિચિત્રતા ૧૬ પ૬
એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ ન કરી શકે? ૨૪ ૧૯૩
ઓ
ઓ જગતના જીવો! માનો, માનો. ૧૩ ૧૦
ક
કર્મ આત્માને પુરુષાર્થ કરતાં રોકી શકે નહિ ૨૧ ૧૪૦
‘કરૂણાભાવ’ તે રાગભાવ છે, –વિકાર ૧૮ ૮૮
છે–તેથી તેનાથી અવિકારીપણું પ્રગટે જ નહિં
ક્રમબદ્ધ પર્યાયનું સ્પષ્ટીકરણ ૧૩ ૪
કુંદકુંદ ભગવાનનું મહાવિદેહક્ષેત્રે ગમન ૧પ ૩૮
કાર્યમાં ઉપાદાન નિમિત્તના કેટ–કેટલા ટકા? ૨૪ ૧૯૦
ખ
ખુશખબર ૧૪ ૨૬
ગ
‘ગતિ તેવી મતિ’ નહીં પણ મતિ તેવી ગતિ ૧૪ ૩૧
ગ્રાહકોને ૨૨ ૧૬૭