આજ મારા હૃદયમાં આનંદસાગર ઉચ્છલે....
જિનચન્દ્રના દર્શન વડે, સંતાપ સવિ સ્હેજે ટલે।। ૧।।રામનો સંગમ થયે જે હર્ષ પામે જાનકી...
કળીકાળમાં જિનદેવનું દર્શન જીવન આધાર છે.... તેવી જ રીતે ભવિકને, જિનદેવના દર્શન થકી।। ૪।।
પામશે જે શુદ્ધ ભાવે, તરી જશે સંસાર તે.।। ૨।।શ્રી ગુરુ વચનામૃત સુણી જાણ્યું અમે જિનદર્શને...
ભવ વને ભમતાં થકાં ભૂલા પડેલા માર્ગમાં... આત્મ જાગે, પાપ ભાગે, સિદ્ધની પદવી મળે।। પ।।
દર્શનરૂપી દીપક લઈ, જાશું અમે અપવર્ગમાં.।। ૩।।