Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૨૬૪ : : આસો: ૨૪૭૯
વિષય અંક–પૃષ્ઠ વિષય અંક–પૃષ્ઠ
કેવળજ્ઞાન કલ્યાણક ખાસ–૧૩૩ દસમા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ૧૦૯–૨
કેવળજ્ઞાન–કલ્યાણક પ્રસંગનું પ્રવચન ૧૧૭–૧૯૬ દસલક્ષણી ધર્મ અથવા પર્યુષણ પર્વ ૧૧૮–૨૨૨
કેવળજ્ઞાનનો સ્વીકાર કરનાર જીવને દિગંબરઅનેશ્વેતામ્બર વચ્ચેનો મોટો સિદ્ધાંતભેદ ૧૧૫–૧૫૦
અનંતભવની શંકા રહેતી નથી ૧૧૬–૧૭૧ દિવ્યધ્વનિની અમોઘ દેશના ૧૧૭–૧૮૧
ખરો જિજ્ઞાસુ ૧૧૭–૧૯૦ દિવ્યધ્વનિનો ઢંઢેરો ૧૧૯–૨૨૭
ગર્ભકલ્યાણકની પૂર્વક્રિયા ખાસ–૧૨૫ દીક્ષા–કલ્યાણક ખાસ–૧૨૯
ગર્ભકલ્યાણક ખાસ–૧૨૪ દીક્ષાવનમાં પૂ. ગુરુદેવશ્રીનું વૈરાગ્ય પ્રવચન ખાસ–૧૩૦
ગુરુદેવનો અપૂર્વ પ્રભાવ અને મહોત્સવની સફળતા ખાસ–૧૩૫ દુંદુભીના દિવ્યનાદ વચ્ચે ભગવાનનાદિવ્યધ્વનિની ઘોષણા૧૧૪–૧૦૩
જ્ઞ દુર્લભ અવસર ખાસ–૧૨૧
દૂરદૂરના યાત્રાળુઓનું આગમન અને પ્રસન્નતા ખાસ–૧૩૭
ચારિત્રદશાનું સ્વરૂપ અને મુનિપદનો મહિમા ૧૧૩–૮૩ ધન્ય એ મુનિદશા... ધન્ય એ અવતાર! ૧૧૨–૬૩
જગતને જરૂરનું ૧૧૫–૧૪૯ ધન્ય છે તે સમ્યગ્દ્રષ્ટિને... ૧૧૧–૫૮
જન્મકલ્યાણક ખાસ–૧૨૬ ધર્મકથાનું શ્રવણ ૧૧૯–૨૨૬
જન્મભૂમિસ્થાન–મંદિરનું શિલાન્યાસ મુહુર્ત ૧૧૬–૧૭૬ ધર્મનો એકડો ૧૦૯–૪
જાગીને જુએ એટલી જ વાર ૧૨૦–૨૪૫ ધર્મવર્દ્ધક દિવ્યધ્વનિ અને તેના યથાર્થ શ્રોતા ૧૧૭–૧૯૬
જાણનાર સ્વભાવ ૧૨૦–૨૪૭ ધર્મી જીવની પ્રવૃત્તિ ૧૧૦–૨૩
જિનબિંબોની યાદી
(માનસ્તંભ–મહોત્સવમાં પ્રતિષ્ઠિત) ખાસ–૧૩૮
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો
૧૧૮–૨૨૨ નેમિનાથ પ્રભુનો દીક્ષા–કલ્યાણક ખાસ–૧૨૯
જિનરાજના વધામણાં (કાવ્ય) ૧૧૧–૫૯ નમ્ર વિનંતિ ૧૧૮–૨૦૨
(–માનસ્તંભશિલાન્યાસ–મહોત્સવ પ્રસંગની ખાસ ભક્તિ) નિયમસાર અને તેના કર્તા ૧૧૫–૧૫૯
જિનશાસન ૧૧૧–૪૩ નિયમસાર પ્રવચનો ૧૧૮–૨૦૨
જિનશાસનને ખરેખર ક્યારે જાણ્યું કહેવાય? ૧૧૧–૪૩ નિર્વાણ કલ્યાણક ખાસ–૧૩૪
જિનશાસનનો સાર ૧૧૦–૨૭ નિશ્ચય–વ્યવહાર અને ઉપાદાન–નિમિત્ત ૧૨૦–૨૬૨
જિનેન્દ્ર–અભિષેક ખાસ–૧૨૪ નેમિનાથપ્રભુનો ગર્ભકલ્યાણક ખાસ–૧૨૫
જીવનું કલ્યાણ કેમ ન થયું? ૧૧૧–૫૭ નેમિનાથપ્રભુનો જન્મકલ્યાણક ખાસ–૧૨૬
જેનાથી જન્મ–મરણનો નાશ થાય એવી ભક્તિ ૧૧૨–૭૯ નેમિનાથપ્રભુનું પારણાઝૂલન ખાસ–૧૨૭
જૈન તિથિદર્પણ ૧૦૯–૨ નેમિનાથકુમારના લગ્નની તૈયારી ખાસ–૧૨૮
જૈનઅતિથિ સેવાસમિતિની વાર્ષિક બેઠક ૧૧૮–૨૨૨ નેમિનાથપ્રભુનો વૈરાગ્ય ખાસ–૧૨૮
જૈનશાસનમાં પ્રથમ કર્તવ્ય ૧૦૯–૧ નેમિનાથભગવાનની દીક્ષા(તે પ્રસંગનુંપ્રવચન)૧૧૫–૧૪૪
જો ભવથી છૂટવું હોય તો... ૧૧૦–૩૮ નેમિનાથપ્રભુને આહારદાન ખાસ–૧૩૧
જ્ઞાનીના હૃદયમાંથી કરુણા ઝરે છે ૧૧૦–૨૬ નેમિનાથપ્રભુનો કેવળજ્ઞાનકલ્યાણક ખાસ–૧૩૩
ઝંડારોપણ ખાસ–૧૨૪ નેમિનાથપ્રભુનો નિર્વાણકલ્યાણક ખાસ–૧૩૪
• ત – થ – દ – ધ – ન • • પ – ફ – બ •
તીર્થધામ સોનગઢમાં જૈનધર્મપ્રભાવનો ભવ્ય મહોત્સવખાસ–૧૨ પરમેશ્વરની જાહેરાત ૧૧૦–૩૯
‘–તે જૈન નથી’ ૧૧૯–૨૪૭ પા કલાક ૧૧૨–૭૮
‘–તો તે પણ મિથ્યાદ્રષ્ટિ જ છે’ ૧૧૯–૨૩૦ પારણાઝૂલન ખાસ–૧૨૭
‘–તો ભવસમુદ્રથી તરી જાય... ’ ૧૧૬–૧૮૦ પૂ.ગુરુદેવના પાવનચરણોમાં(૬૪મા જન્મોત્સવ પ્રસંગે)૧૧૫–૧૪૩
त्यागीवर्गकी ओरसे आभार–प्रदर्शन ખાસ–૧૩૯ પૂ. ગુરુદેવશ્રીના અદ્ભુત પ્રવચનોથી પ્રભાવિત થયેલ
થાકયાનો વિસામો ૧૧૮–૨૨૩ સમસ્ત દિગંબર જૈનસમાજ અને ત્યાગી વર્ગ ખાસ–૧૨૩

PDF/HTML Page 22 of 25
single page version

background image
આત્મધર્મ: ૧૨૦: : ૨૬૫ :
વિષય અંક–પૃષ્ઠ વિષય અંક–પૃષ્ઠ
પૂ. ગુરુદેવશ્રીની જન્મભૂમિ ઉમરાળાનગરીમાં માનસ્તંભ–સમાચાર ૧૧૦–૨૨
જન્મભૂમિસ્થાન મંદિરનું શિલાન્યાસ મૂહુર્ત ૧૧૬–૧૭૬ માનસ્તંભ–સમાચાર ૧૧૨–૬૨
પૂ. ગુરુદેવશ્રીનો ૬૪મો જન્મોત્સવ ૧૧૬–૧૬૨ માનસ્તંભસ્તુતિ (કાવ્ય) ૧૧૪–૧૨૦
પૂર્ણતાનો પંથ ૧૧૧–૪૧ (ફાગણ વદ દસમના મંગલદિને ગવાયેલું)
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ ૧૧૩–૮૨ મુક્તિનો પંથ ૧૧૬–૧૬૧
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ (સમાચાર) ખાસ–૧૨૩
પંચમકાળના તીર્થંકર ને પંચમકાળના ગણધર ૧૧૦–૨૭ વેચવાનું છે ખાસ–૧૨૨
પ્રૌઢ વયના ગૃહસ્થો માટે જૈનદર્શન શિક્ષણવર્ગ૧૧૭–૧૮૬ યાગમંડલ વિધાન ખાસ–૧૨૪
ફાગણ વદ દસમના મંગલદિને ગવાયેલું કાવ્ય ૧૧૪–૧૨૦ લગ્નની તૈયારી ખાસ–૧૨૮
–ફોતરાં ખાંડે છે ૧૧૪–૧૧૭ लिया मुनिने आहार.. जयजयकार.. जयजयकार ખાસ–૧૩૨
બેનશ્રીબેનનો અંતરંગઉલ્લાસ અને લગની ખાસ–૧૩૮ (આહારદાન પ્રસંગનું કાવ્ય)
બાહ્યસામગ્રી તે પૂર્વના પુણ્ય–પાપ કર્મનું ફળ છે (૧) ૧૧૮–૨૦૩ વધાવું માનસ્તંભ ભગવાન (કાવ્ય)
૧૧૨–૭૩
બાહ્યસામગ્રી તે પૂર્વના પુણ્ય–પાપ કર્મનું ફળ છે (૨) ૧૨૦–૨૬૧ (ભગવાનની બેઠકના સ્થાપન–પ્રસંગની ખાસ ભક્તિ)
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા ૧૧૧–૪૨
વિકથા ૧૦૯–૧૪
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા ખાસ–૧૨૨ ‘વિદેહધામ’ ની શોભા અને ગુરુદેવનો અદ્ભુત પ્રભાવ ખાસ–૧૩૬
• ભ – મ • વદ્યિાર્થીઓ માટે સુંદર તક (વદ્યિાર્થી ગૃહની જાહેરાત) ૧૧૦–૪૦
ભૂલ સુધાર ૧૧૯–૨૨૬ વિદ્યાર્થીઓ માટે સુંદર તક (વિદ્યાર્થી ગૃહની જાહેરાત) ૧૧૧–૬૦
ભગવાનનાં દર્શન ૧૧૩–૮૧ વિદ્યાર્થીઓ માટે સુંદર તક (વિદ્યાર્થી ગૃહની જાહેરાત) ૧૧૨–૮૦
ભગવાનની ભક્તિ ૧૧૨–૭૯ વિદ્યાર્થીઓ માટે સુંદર તક (વિદ્યાર્થી ગૃહની જાહેરાત) ૧૧૩–૧૦૦
ભગવાનનો ભક્ત શું કરે? ૧૧૩–૯૮ વિદ્યાર્થીઓ માટે સુંદર તક (વિદ્યાર્થી ગૃહની જાહેરાત) ખાસ–૧૨૨
ભવભ્રમણ કેમ ન અટક્યું? ૧૦૯–૮ વિષયોમાંથી સુખબુદ્ધિ ખરેખર ક્યારે છ્રૂટી કહેવાય? ૧૦૯–૩
ભવ્યજીવોના કલ્યાણને માટે સંતોએ કેવો ઉપદેશ કર્યો? ૧૧૬–૧૬૬ વીતરાગનો ભક્ત ૧૧૨–૬૧
ભાવલિંગી મુનિનું સ્વરૂપ (શિક્ષણવર્ગનો નિબંધ) ૧૧૮–૨૨૦ વીતરાગમુદ્રિત જિનપ્રતિમા ૧૨૦–૨૫૫
માનસ્તંભ ૧૧૧–૪૨ વૈરાગ્ય ખાસ–૧૨૮
માનસ્તંભ–અભિષેક અને અદ્ભુત શોભા ૧૧૬–૧૮૨ વાંકાનેરમાં જિનમંદિરનું ખાતમુહૂર્ત ૧૦૯–૧૯
માનસ્તંભની અદ્ભુત ભક્તિ ૧૧૬–૧૬૨ વ્યવહારમાં વિમૂઢદ્રષ્ટિવાળો જીવ ફોતરાં ખાંડે છે ૧૧૪–૧૧૭
માનસ્તંભની યાત્રા ખાસ–૧૩૬ વ્યવહારમૂઢ જીવોનો અભિપ્રાય ૧૧૫–૧૫૦
માનસ્તંભની વેદી તથા કલશ અને ધ્વજશુદ્ધિ ખાસ–૧૨૭ શ્ર
માનસ્તંભનો પૂર્વઈતિહાસ ખાસ–૧૨૩
માનસ્તંભ–મહોતસવમાં પૂ. બેનશ્રીબેનનો શાસનપ્રભાવનાનો ધન્ય દિવસ ૧૧૭–૨૦૦
અંતરંગઉલ્લાસ અને લગની ખાસ–૧૩૮ શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી મોહનો નાશ થાય છે ૧૦૯–૫
માનસ્તંભ–મહોત્સવ વખતે પૂ. ગુરુદેવશ્રીના સુહસ્તે શુદ્ધ આત્માનો અનુભવ કેમ થાય? ૧૧૦–૩૩
પ્રતિષ્ઠિત થયેલા ૩૨ જિનબિંબોની યાદી ખાસ–૧૩૮ શુદ્ધભાવથી ધર્મ ૧૧૫–૧૪૯
માનસ્તંભમાં જિનબિંબસ્થાપન ખાસ–૧૩૪ શુદ્ધાત્માની અનુભૂતિ માટે તલસતો શિષ્ય પૂછે છે અને
માનસ્તંભમાં સીમંધર ભગવાનની શ્રી ગુરુ તેને શુદ્ધાત્માના અનુભવની રીત સમજાવે છે ૧૧૦–૩૩
પંચકલ્યાણક–પ્રતિષ્ઠાનો મહોત્સવ ૧૧૩–૮૨ શાંતિ ક્યાં શોધવી? ૧૧૪–૧૧૮
માનસ્તંભમાં સીમંધરભગવાનની પ્રતિષ્ઠાના પંચકલ્યાણક શાંતિનાથ પ્રભુએ કરેલો શાંતિનો ઉપદેશ (૧) ૧૧૪–૧૦૩
મહોત્સવનાં પવિત્ર સંસ્મરણો
ખાસ–૧૨૩ શાંતિનાથ પ્રભુએ કરેલો શાંતિનો ઉપદેશ (૨) ૧૧૯–૨૨૭
માનસ્તંભ (–શું અને ક્યાં?) ૧૧૬–૧૭૭ શાંતિનાથ પ્રભુએ કરેલો શાંતિનો ઉપદેશ (૩) ૧૨૦–૨૫૧

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૬૬ : આત્મધર્મ: ૧૨૦:
વિષય અંક–પૃષ્ઠ વિષય અંક–પૃષ્ઠ
શાંતિનાથ ભગવાનનો વૈરાગ્ય (૧) ૧૧૨–૬૩ સમ્યગ્દર્શન માટે આત્માર્થીનો ઉલ્લાસ અને
શાંતિનાથ ભગવાનનો વૈરાગ્ય (૨) ૧૧૩–૮૩ નિર્વિકલ્પ અનુભૂતિ ૧૧૮–૨૨૪
શાંતિનું સ્થાન ૧૧૯–૨૪૮ સમ્યગ્દ્રષ્ટિની ભવભ્રમણથી છુટકારાની નિઃશંકતા ૧૧૯–૨૩૧
શું કરવું? ૧૦૯–૨૦ સર્વજ્ઞભગવાનની વ્યવહારસ્તુતિ પણ કોને હોય? ૧૧૬–૧૭૮
શ્રી કળશચંદજી મહારજનો સ્વર્ગવાસ ૧૧૧–૪૨ સાધકના આંગણે મોક્ષના માંડવા અને સિદ્ધોની સ્થાપના૧૧૬–૧૬૩
શ્રીગુરુ કલ્યાણનો સાચો ઉપાય સમજાવે છે ૧૧૧–૫૭ સાચો શ્રોતા અને શ્રવણનું તાત્પર્ય ૧૨૦–૨૫૦
શ્રી જૈનદર્શન–શિક્ષણવર્ગ ખાસ–૧૪૦ સિદ્ધચક્ર વિધાન–પૂજન ખાસ–૧૨૪
શ્રી જૈનદર્શન–શિક્ષણવર્ગ ૧૧૬–૧૭૯ સુખી થવું હોય તેણે શું કરવું? ૧૧૧–૫૨
શ્રી જૈનદર્શન–શિક્ષણવર્ગ–વર્ષ નવમું સુધારો ૧૧૬–૧૬૨
પરીક્ષાના પ્રશ્નો (પ્રથમ શ્રેણી) ૧૧૬–૧૭૩ સુવર્ણપુરી સમાચાર [કારતક] ૧૦૯–૧૯
પરીક્ષાના પ્રશ્નો (બીજી શ્રેણી) ૧૧૬–૧૭૪ સુવર્ણપુરી સમાચાર [પોષ] ૧૧૧–૪૨
પરીક્ષાના પ્રશ્નો (ત્રીજી શ્રેણી) ૧૧૬–૧૭૫ સુવર્ણપુરી સમાચાર [માહ] ૧૧૨–૬૨
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ પરીક્ષા સુવર્ણપુરી સમાચાર [ફાગણ] ૧૧૩–૮૨
પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો સુવર્ણપુરી સમાચાર [ચૈત્ર] ૧૧૪–૧૦૨
(પ્રથમ શ્રેણી) ૧૧૭–૧૮૩ સુવર્ણપુરી સમાચાર [પ્રથમ વૈશાખ] ખાસ–૧૨૨
(બીજી શ્રેણી) ૧૧૭–૧૮૭ સુવર્ણપુરી સમાચાર [જેઠ] ૧૧૬–૧૬૨
(ત્રીજી શ્રેણી) ૧૧૭–૧૯૧ સુવર્ણપુરી સમાચાર [અષાડ] ૧૧૭–૧૮૨
શ્રી જૈનદર્શન–શિક્ષણવર્ગ (પ્રૌઢ) ૧૭–૧૮૬ સુવર્ણપુરી સમાચાર [આસો] ૧૨૦–૨૪૬
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ (જાહેરાત) ૧૧૦–૪૦ સૂચના ખાસ–૧૨૨
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ (જાહેરાત) ૧૧૧–૬૦ સૂચના ૧૧૬–૧૭૯
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ (જાહેરાત) ૧૧૨–૮૦ સૂચના ૧૧૭–૧૯૯
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ (જાહેરાત) ૧૧૩–૧૦૦ સૂચના ૧૧૮–૨૦૨
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ (જાહેરાત) ખાસ–૧૨૨ સોનગઢમાં માનસ્તંભ–મહોત્સવ વખતે પ્રતિષ્ઠિત
શ્રી મંડપમાં જિનેન્દ્રદેવની પધરામણી ખાસ–૧૨૪ ૩૨ જિનબિંબો ખાસ–૧૩૮
શ્રી સદ્ગુરુ કરકમળેથી... (કાવ્ય) ખાસ–૧૩૨ सोनगढ मे मानस्तंभ–जिनबिंब प्रतिष्ठा उत्सव पर
(અંકન્યાસ વિધાન પ્રસંગની ભક્તિ) त्यागीर्का की ओर से आध्यात्मिक–मर्मज्ञ श्री
શ્રુતપંચમી ૧૧૭–૧૮૨ कानजी स्वामी के प्रति आभार–प्रदर्शन ખાસ–૧૩૯
સંતોએ કેવો ઉપદેશ કર્યો? ૧૧૬–૧૬૬
‘સંતોએ માર્ગ સુગમ કરી દીધો’ ૧૧૦–૨૧
સંતોના રણકાર ૧૧૪–૧૦૧
સમયસારની નવી આવૃત્તિ ખાસ–૧૨૩ હિતોપદેશ ૧૧૫–૧૪૧
સમયસારની શરૂઆત (દસમી વખત) ૧૧૪–૧૦૨ હે ભવ્ય જીવ! ૧૧૬–૧૬૧
સમકિતનો પુરુષાર્થ ૧૧૯–૨૩૫ [નોંધ:– અંકના નંબરમાં જ્યાં ‘ખાસ’ એમ લખેલું છે ત્યાં
સમકીતિની અંર્તદ્રષ્ટિ ૧૧૯–૨૩૪ માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવનો ખાસ અંક એટલે કે પ્રથમ
સમ્યક્ત્વસન્મુખ જીવની પાત્રતાનું વર્ણન ૧૧૫–૧૫૬ વૈશાખ માસનો અંક સમજવો.)

PDF/HTML Page 24 of 25
single page version

background image
અમ ઘેર પ્રભુજી પધાર્યા
શ્રાવણ વદ દસમના શુભ દિવસે વાંકાનેર શહેરમાં ભગવાન શ્રી
શાંતિનાથ પ્રભુના વીતરાગી જિનબિંબ પધાર્યા છે. પ્રભુજી પધાર્યા તે
પ્રસંગે ત્યાંના ભક્તજનોએ ઉલ્લાસપૂર્વક પ્રભુજીનું સ્વાગત કર્યું હતું.
(સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રીના
પાવન હસ્તે આ જિનબિંબ પ્રતિષ્ઠિત થયા હતા.) વાંકાનેરના આંગણે
પ્રભુજી પધાર્યા એ ત્યાંના મુમુક્ષુઓનાં ધનભાગ્ય છે.
અમ ઘેર પ્રભુજી પધાર્યા
શ્રાવણ સુદ બીજના શુભ દિવસે, બોટાદ શહેરમાં ભગવાન શ્રી
શ્રેયાંસનાથ પ્રભુ (મૂળનાયક) તથા ભગવાન શ્રી શીતલનાથ પ્રભુનાં
વીતરાગી જિનબિંબ પધાર્યા છે. પ્રભુજી પધાર્યા તે પ્રસંગે ત્યાંના
ભક્તજનોએ ઉલ્લાસપૂર્વક પ્રભુજીનું સ્વાગત કર્યું હતું. મૂળનાયક
શ્રેયાંસનાથ પ્રભુની મુદ્રા અતિશય ભવ્ય છે. આ બને જિનબિંબોની
પ્રતિષ્ઠા સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે પૂજ્ય
ગુરુદેવશ્રીના પાવન હસ્તે થઈ હતી.) બોટાદના આંગણે પ્રભુજી પધાર્યા
એ ત્યાંના મુમુક્ષુઓનાં ધનભાગ્ય છે.
આત્મધર્મના ગ્રાહકોને
આ અંકની સાથે સાથે આત્મધર્મનું દસમું વર્ષ પૂરું થાય છે અને
સર્વે ગ્રાહકોનું લવાજમ પૂરું થાય છે. કારતક સુદ એકમ સુધીમાં નવા
વર્ષનું લવાજમ તુરત મોકલાવી આપીને આત્મધર્મની વ્યવસ્થામાં સહકાર
આપવા સર્વે ગ્રાહકોને વિનંતિ છે. વી. પી. કરવાથી અનેક પ્રકારની
તકલીફો પડે છે. પોતે ગ્રાહક તરીકે ચાલુ રહીને તેમ જ બીજા જિજ્ઞાસુઓને
નવા ગ્રાહક બનાવીને આત્મધર્મના પ્રચારમાં સહાય કરવાની દરેક જિજ્ઞાસુ
વાચકની ફરજ છે. લવાજમ નીચેના સરનામે મોકલવું–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd No. B, 4787
“આત્મધર્મ” ના દસ વર્ષની પૂર્ણતા–પ્રસંગે....
નમ્ર નિવેદન
આજે આ અંકની સાથે આત્મધર્મના દસ વર્ષ પૂરા થાય છે. ‘આત્મધર્મ’ એટલે
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીની પાવન વાણીમાં વહેતો જૈનસિદ્ધાંતનો પુનીતપ્રવાહ. આ દસ
વર્ષમાં આત્મધર્મ દ્વારા જે વિપુલ–ઉચ્ચ સાહિત્ય અપાયું છે તે, પૂ. ગુરુદેવશ્રીની ભવ્યજીવોને
અમૂલ્યભેટ છે. પૂ. ગુરુદેવશ્રીની વાણી જ આ આત્મધર્મની જનની છે. જેઓ પૂ.
ગુરુદેવશ્રીની વાણીનું શ્રવણ–મનન કરતા હશે તેઓ જાણતા જ હશે કે ગુરુદેવના
શબ્દેશબ્દમાં આત્મિક આનંદના ઝરણાં છે.... ઉલ્લાસની પ્રેરણા છે.... આત્મકલ્યાણના
ભણકાર છે.... પરમસત્યની ઘોષણા છે. જેમ તબલાના તાલ નૃત્યકારના પગને ઉછાળે છે
તેમ ગુરુદેવની વાણીનો નાદ ભવ્યજીવોના આત્મિક ઉલ્લાસને ઉછાળનાર છે.
–પરમપૂજ્ય ગુરુદેવની આવી કલ્યાણકારી વાણી ઝીલીને આત્મધર્મમાં આપવાનું,
અને એ રીતે ગુરુદેવની પવિત્ર વાણીની સેવા કરવાનું જે સૌભાગ્ય મને મળ્‌યું તે મને
અતિશય લાભનું કારણ થયું છે. પૂ. ગુરુદેવશ્રીની વાણીમાંથી મે જે કાંઈ ઝીલ્યું છે તે
ઉલ્લાસ અને ભક્તિપૂર્વક ઝીલ્યું છે.–આમ છતાં અત્યારે સુધીના દસ વર્ષમાં મારી
બાલબુદ્ધિને લીધે જે કાંઈ ભૂલો થઈ હોય–અવિનય, કે અપરાધ થયો હોય–તે સર્વેની, પરમ
પૂજ્ય ગુરુદેવ તેમ જ શ્રુતમાતા મને બાળક જાણીને ક્ષમા કરો!
આત્મધર્મની અભિવૃદ્ધિ માટે પૂ. બેનશ્રી જી તરફથી પણ વારંવાર ચીવટપૂર્વક મને
પ્રોત્સાહન મળ્‌યું છે, તેમ જ અનેકવાર માર્ગ બતાવીને મૂંઝવણ મટાડી છે, તે માટે
તેઓશ્રીનો પણ ઉપકાર છે. તેઓશ્રી પ્રત્યે પણ જે કોઈ અપરાધ થયો હોય તેની
બાલકભાવે ક્ષમા માંગું છું.
માનનીય મુરબ્બી સંપાદક શ્રી રામજીભાઈએ પોતાના વિશાળ અભ્યાસ અને ખાસ
કાર્યશક્તિ દ્વારા આત્મધર્મનું સફળ સંપાદન કર્યું છે, મને વારંવાર ઉત્સાહિત કર્યો છે અને
દિન–રાત સતતપણે સંભાળ કરીને તેમણે ‘આત્મધર્મ’ ને ઉછેર્યું છે;–અત્યાર સુધીમાં અનેક
પ્રસંગોમાં કે કોઈવાર પણ તેમને મારાથી મનદુઃખ થયું હોય અગર બીજા કોઈપણ સાધર્મી
જિજ્ઞાસુ બંધુઓને મારાથી મનદુઃખ થયું હોય તો તે બદલ સર્વેની વિનમ્ર ભાવે ક્ષમા માગું
છું. અને આત્મધર્મના વિકાસમાં અત્યારસુધી જેમનો જેમનો જે જે પ્રકારે સહકાર મળ્‌યો છે
તે સર્વેનો આભાર માનું છું.
આ પ્રસંગે સર્વે જિજ્ઞાસુઓને હૃદયપૂર્વક એટલુ જ કહેવાનું કે: આત્મધર્મમાં જે કાંઈ
આવતું હોય તે, આ કાળે તીર્થંકર ભગવંતોના વારસાની એક અમૂલ્ય ભેટ પૂ. ગુરુદેવ
આપણને આપી રહ્યા છે–એમ સમજીને, ગુરુદેવ પ્રત્યે અતિશય ભક્તિ અને અર્પણતાપૂર્વક
તેનું સ્વાધ્યાય–મનન કરીને તેને અંતરમાં પરિણમાવવાનો પ્રયત્ન કરો.
–હરિલાલ જૈન
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભ–વિદ્યાનગર, (ગુજરાત)
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: વલ્લ્ભ–વિદ્યાનગર, (ગુજરાત)