Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 67 of 69

background image
: ૬૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
અકર્તા જ છે ને કર્મનો પણ અકર્તા છે, તે કર્મબંધનનો નિમિત્તકર્તા પણ નથી એટલે તેને બંધન થતું જ નથી;–હવે
જ્ઞાયકસ્વભાવસન્મુખ રહીને જ્ઞાતાદ્રષ્ટાપણાના નિર્મળ–નિર્મળ પરિણામે પરિણમતાં તેને રાગાદિ સર્વથા ટળી જશે ને
કેવળજ્ઞાન થઈ જશે. આ જ કેવળજ્ઞાનનો પંથ અને રાહ છે.
. ज य ह.
જ્ઞાયકસ્વભાવની સન્મુખ લઈ જઈને,
‘સર્વજ્ઞશક્તિ’ની.ને ‘ક્રમબદ્ધપર્યાય’ ની પ્રતીત કરાવનાર
કેવળીપ્રભુના લઘુનન્દન શ્રી કહાનગુરુદેવનો જય હો.
જ્ઞાયકમૂર્તિનો જય હો.