Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
: ૧૦૨ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
ક્રમબદ્ધપર્યાય પ્રવચનોની વિષય સૂચિ
ક્રમબદ્ધપર્યાય પ્રવચનો: ભાગ પહેલો
• કુંદકુંદ ભગવાનાં મૂળ સૂત્રો • અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા •
• ગુજરાતી હરિગીત • ટીકાનો ગુજરાતી અનુવાદ •
પ્રવચન પહેલું
૧ અલૌકિક ગાથા ને અલૌકિક ટીકા
૨ જીવ અજીવનાં ક્રમબદ્ધ પરિણામ અને આત્માનો
જ્ઞાયકસ્વભાવ.
૩ સર્વજ્ઞભગવાન ‘જ્ઞાપક, છે, ‘કારક’ નથી.
૪ ક્રમબદ્ધપર્યાયના
ભણકાર.
પ જ્ઞાયકસ્વભાવ સમજે તો જ ક્રમબદ્ધપર્યાય સમજાય.
૬ આમાં જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ છે તેથી આ
નિયતવાદ નથી.
૭ ભયનું સ્થાન નહિ પણ ભયના નાશનું કારણ.
૮ ‘જ્ઞાયકપણું’ તે જ આત્માનો પરમસ્વભાવ છે.
૯ ‘રોગચાળો’ નહિ પણ વીતરાગતાનું કારણ.
૧૦ અમુક પર્યાયો ક્રમે ને અમુક પર્યાયો અક્રમે–એમ
નથી.
૧૧ આવી સત્ય વાતના શ્રવણની પણ દુર્લભતા.
૧૨ ક્રમ અને તે પણ નિશ્ચિત.
૧૩ જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ, અને તેમાં એક સાથે
પાંચ સમવાય.
૧૪ કાર્તિકી–અનુપ્રેક્ષા અને ગોમટ્ટસારના કથનની સંધિ.
૧પ એકવાર.. આ વાત તો સાંભળ!
૧૬ રાગની રુચિવાળો ક્રમબદ્ધપર્યાય સમજ્યો નથી.
૧૭ ઊંધો પ્રશ્ન– ‘નિમિત્ત ન આવે તો...?’
૧૮ બે નવી વાત! ––સમજે તેનું કલ્યાણ.
૧૯ આત્મા અનાદિથી જ્ઞાયકભાવપણે જ રહ્યો છે.
૨૦ કથંચિત્ ક્રમ–અક્રમપણું કઈ રીતે છે?
૨૧ કેવળીને માને તે કુદેવને ન માને.
૨૨ જ્ઞાયકસ્વભાવ.
૨૩ “ક્રમબદ્ધ ન માને તે કેવળીને નથી માનતો.”
૨૪ જ્ઞાનસ્વભાવ તરફ પુરુષાર્થને વાળ્‌યા વગર
ક્રમબદ્ધપર્યાય સમજાતી નથી.
૨પ પોત પોતાના અવસરોમાં પ્રકાશે છે..
૨૬ ‘સત્’ અને તેને જાણનાર જ્ઞાનસ્વભાવ.
૨૭ જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પાંચે સમવાય આવી
જાય છે.
૨૮ ઉદીરણા–સંક્રમણ વગેરેમાં પણ ક્રમબદ્ધપર્યાયનો
નિયમ.
૨૯ દ્રવ્ય સત્, પર્યાય પણ સત્.
૩૦ જ્ઞાયકના નિર્ણય વિના બધું ભણતર ઊંધુંં છે.
૩૧ “હું તો જ્ઞાયક છું”
૩૨ બધું ફેરવીને આ વાત સમજવી પડશે.
૩૩ ક્રમબદ્ધ પરિણમતા જ્ઞાયકનું અકર્તાપણું.
૩૪ પુરુષાર્થનો મોટો પ્રશ્ન.
૩પ ‘જ્ઞાયક’ અને ‘કારક’.
પ્રવચન બીજું
૩૬ જેનો પુરુષાર્થ જ્ઞાયક તરફ વળ્‌યો તેને જ
ક્રમબદ્ધની શ્રદ્ધા થઈ.
૩૭ સર્વજ્ઞદેવને નહિ માનનાર.
૩૮ આત્માનું જ્ઞાયકપણું ન માને તે કેવળી વગેરેને
પણ માનતો નથી.
૩૯ પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં, પુરુષાર્થવાળાને
જસમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય થાય છે.
૪૦ ‘અનિયતનય’ કે ‘અકાળનય’ સાથે
ક્રમબદ્ધપર્યાયને વિરોધ નથી.
૪૧ જૈનદર્શનની મૂળવસ્તુનો નિર્ણય.
૪૨ હારના મોતીના દ્રષ્ટાંતે ક્રમબદ્ધપર્યાયની સમજણ;
અને જ્ઞાનને સમ્યક્ કરવાની રીત.
૪૩ જ્ઞાયકભાવનું પરિણમન કરે તે જ સાચો શ્રોતા.
૪૪ જ્યાં સ્વછંદ છે ત્યાં ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા નથી,
સાધકને જ ક્રમબદ્ધપર્યાયની ખરી શ્રદ્ધા છે.
૪પ આ સમજે તો બધા ગોટા નીકળી જાય.
૪૬ વજૂભીંત જ્વો નિર્ણય.
૪૭ કેવળીની માફક બધાય જીવો જ્ઞાનસ્વરૂપ છે.
૪૮ નિમિત્ત તે ખરેખર કારક નથી પણ અકર્તા છે.
૪૯ જ્ઞાયકના નિર્ણયમાં જ સર્વજ્ઞનો નિર્ણય.