Atmadharma magazine - Ank 138
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
માનસ્તંભ – પ્રતિષ્ઠા – મહોત્સવના એ દિવસોમાં સુર્વણપુરીની શોભા
અદ્ભુત હતી. તદ્ન નવી જ એક મોટી નગરી બની ગઈ હતી.
ચારે તરફ ભવ્ય દરવાજા, બજાર, ઈલેકટ્રીક – પ્રકાશ અને
ધજા – વગેરેથી આખી નગરી ઘણી શોભતી હતી.
એ નગરીનું નામ હતું ‘વિદેહધામ.’