પૂ. ગુરુદેવનો મંગલ–પ્રવાસ
ઘણા ઉલ્લાસપૂર્વક શાશ્વત તીર્થધામોની યાત્રા
પરમપૂજ્ય ગુરુદેવ પવિત્ર તીર્થધામોની યાત્રા કરતા કરતા અને
જૈનધર્મની મહાન પ્રભાવના કરતા કરતા સંઘસહિત વિચરી રહ્યા છે. પૂ. ગુરુદેવની
સાથે આનંદ–મંગલ અને ઉલ્લાસપૂર્વક સંઘ વિચરી રહ્યો છે. મહાન તીર્થધામોની
યાત્રા કરતાં પૂ. ગુરુદેવને ઘણી પ્રસન્નતા થઈ છે ને તેઓશ્રી વારંવાર ભક્તિભર્યા
ઉદ્ગારો કાઢે છે.
ઃ લેખાંક – ૩ઃ
બનારસ – કાશી
અનંત તીર્થંકરોના જન્મધામથી પાવન થયેલી શાશ્વતી અયોધ્યાનગરીની યાત્રા કરીને, તા. ૨૨–૨–પ૭ ના
રોજ પૂ. ગુરુદેવ બનારસ (કાશી) પધાર્યા. બનારસ તે શ્રી પાર્શ્વનાથ–સુપાર્શ્વનાથ વગેરે ભગવંતોનું જન્મધામ છે.
અહીં જૈનોના ૨પ–૩૦ જ ઘર છે. ગુરુદેવ પધારતાં પં. કૈલાસચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્ર, પં. ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી, પ્રો.
ખુશાલચંદ્રજી વગેરે વિદ્વાન ભાઈઓએ
ફાગણઃ ૨૪૮૩ ઃ પઃ