આ ‘દસલક્ષણી’ પર્વ ના દિવસો તે ખરેખર આરાધનાના દિવસો છે. રત્નત્રયધર્મની વિશેષપણે પરિ–
ઉપાસના કરવા માટેના આ ધર્મદિવસોને સનાતન જૈન શાસનમાં ‘પર્યુષણ પર્વ’ કહેવાય છે......આરાધનાના આ મહાપવિત્ર પર્વનો અપાર મહિમા છે. જેમ નંદીશ્વર અષ્ટાહ્નિકા ભક્તિપ્રધાન પર્વ છે તેમ આ દશલક્ષણી પર્વ