: ૧૪ : આત્મધર્મ : એ.૨૧૩
(૭) સમ્યગ્જ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપા ચરણની કણિકા જાગ્યે ૧મોક્ષમાર્ગ સાચો.
(૮) મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય છે–એ પ્રમાણે ૭નિશ્ચય
(૯) મૂઢજીવ બંધ પદ્ધતિને સાધતો થકો તેને મોક્ષમાર્ગ કહે તે વાત જ્ઞાતા માને નહિ કેમકે બંધને
શ્રી સમયસાર નાટક શ્રી સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં પંડિત બનારસીદાસજી વ્યવહારીજીવનું સ્વરૂપ
વર્ણવતાં નીચે મુજબ કહે છે :–
કરણી કે ધરણીમાં મહામોહ રાજા વસે,
કરણી અજ્ઞાનભાવ રાક્ષસકી પુરી હૈ ।।
કરણી કરમ કાયા પુદ્ગલકી પ્રતિછાયા
કરણી પ્રગટ માયા મિસરી કી છુરી હૈ ।।
કરણી કે જાલમેં ઉરઝી રહ્યો ચિદાનંદ,
કરણી કી વોટ જ્ઞાનભાવ દુતિ દુરી હૈ ।।
આચારજ કહૈ કરણી સો વ્યવહારી જીવ
કરણી સદૈવ નિહચૈ સ્વરૂપ બુરી હૈ ।। ૯૭ ।।
અહીં એમ સમજાવે છે કે–આચાર્યદેવ કરણીવાળા વ્યવહારી જીવને સંબોધે છે કે કરણી સદાય
પ. અંતર્દષ્ટિના પ્રમાણમાં–એટલે કે આત્માના આશ્રયે જેટલી શુદ્ધતા પ્રગટ કરે તેટલા પ્રમાણમાં– વ્યવહાર મોક્ષમાર્ગના
પ્રમાણમાં નહીં કેમકે તેઓ બાહ્ય નિમિત્તરૂપ છે.
૬. અહીં ચોથે ગુણસ્થાનકે નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટે છે એમ સ્પષ્ટ કર્યું છે.
૭. “અવિચલિત ચેતના વિલાસમાત્ર આત્મ વ્યવહાર” છે એમ પ્રવચનસાર ગા. ૯૪ પા. ૧૪૭–૧૪૮ માં કહ્યું છે.
ङ्क