Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૩૭ઃ
વિશ્વને વૈરાગ્યનો
સન્દેશો આપીને અડગપણે
ચિદાનંદસ્વરૂપની સાધના
કરવાનું દર્શાવી રહેલા આ
બાહુબલી ભગવાનનું
દર્શન એ જીવનનું એક
સોનેરી સંભારણું છે.
ફરીને થોડા જ
વખતમાં આ વૈરાગ્યમૂર્તિના
દર્શન થશે.
* * *
કહાનગુરુને પરમ
પ્રિય એવા પોન્નૂર તીર્થ
પર સ્થિત કુંદકુંદ પ્રભુના
આ પવિત્ર ચરણકમળને
સ્પર્શવાનું મહાભાગ્ય ફરીને
પ્રાપ્ત થશે.
* * *