Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 49

background image
: ૨ : આત્મધર્મ ફાગણ: ર૪૯૦ :
ર. ત્ન. ત્ર. ય. ન અ. ર. ધ. ન
(મોક્ષપ્રાભૃત ગા. ૪૭ થી પ૩ ઉપરના પ્રવચનમાંથી)
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના તે જિનમુદ્રા છે, તે વીતરાગી જિનમુદ્રા
સમ્યગ્દર્શન સહિતની ચારિત્રદશા હોય ત્યાં બહારમાં પણ દિગંબર દ્રવ્યલિંગ
રત્નત્રયના આરાધક ભાવલિંગી મુનિઓ આ લોક કે પરલોક બંનેના
લોભરહિત નિરપેક્ષવૃત્તિથી અંતરમાં ચિદાનંદ પરમ તત્ત્વના ધ્યાનમાં મગ્ન હોય છે,
તેઓ વર્તમાનમાં જ