Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 49

background image
વી ર નો મા ર્ગ
વીર માર્ગને સાધવા
નીકળ્‌યો તે રાગની
સામે જોવા ઊભો
ન રહે...
પરણીને આવ્યો ત્યાં
લડાઈની હાક પડી....
માતાએ તિલક કરીને
વિદાય આપી; રજપૂ–
તાણીએ પણ બહા–
દૂરીથી વિદાય આપી.
પણ....!
પાછું વળીને સ્ત્રી
સામે જુએ છે.....
[અહીં આ ચિત્રકથામાં સ્ત્રી છે તે રાગનું પ્રતિક છે; તે રાગની રુચિ રાખીને–રાગની
સન્મુખતા રાખીને–મોક્ષમાર્ગ સાધવા જઈ શકાય નહિ; રાગની રુચિને છેદીને જ
મોક્ષમાર્ગ સધાય છે–એવા માર્ગની પ્રેરણા જિનવાણીમાતા જગાડે છે.]