Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 49

background image
રજપૂતાણી કહે છે: આ
માથનો રાગ તમને
લડાઈમાં જતાં રોકે છે
ને! ! લ્યો! આ માથું
ભેગું લઈ જાવ! !!




માતા કહે છે: અરે
કાયર! આ શૂરવીર–
તાના ટાણે તું સ્ત્રીના
રાગમાં રોકાણો?


એ સાંભળતાવેંત
રાગનાં બંધન તોડીને
વીરતાપૂર્વક વિજય
સાધવા નીકળ્‌યો.
દુશ્મનો ભાગે છે:
રજપૂત મારંમાર ઘોડે
તલવાર ઉગામીને જાય
છે.
વીર માર્ગને સાધવા નીકળેલા પરમાર્થરસિક જીવો કેવા પુરુષાર્થી હોય ને રાગની
રુચિનાં બંધન તોડીને કેવી વીરતાથી ચૈતન્યને સાધે–તે દર્શાવતી આ ચિત્રકથા ઉપરથી
સિદ્ધાંત સમજવા માટે આ અંકમાં છઠ્ઠા–સાતમા પાને પ્રસિદ્ધ થયેલ લેખ વાંચો.