Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 58

background image
બાલવિભાગનું આંબાનું ઝાડ


















આત્મધર્મના બાલવિભાગદ્વારા હજારો બાળકોમાં નાનપણથી જે ધર્મસંસ્કારના
બીજડા રોપાય છે તે આગળ વધીને એક મોટા ઝાડની જેમ ફાલશે ને સમ્યગ્દર્શનથી
માંડીને મોક્ષ સુધીનાં મધુરા ફળ આપશે. આવી ઉત્તમ ભાવનાના પ્રતીક તરીકે આ
આમ્રવૃક્ષ પસંદ કર્યું છે. મને ખાતરી છે કે આ આંબાની કેરી બધાય બાળકોને ખૂબ જ
ભાવશે. આનંદથી ખાવ.