: ૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
આત્મધર્મની “આજીવન સભ્ય” યોજના
આપણું આત્મધર્મ–માસિક હજારો જિજ્ઞાસુ ગ્રાહકો કાયમ મંગાવે છે. આત્મધર્મ
વધુ વિકસિત બને અને તેના કાયમી ગ્રાહકોને દરવર્ષે લવાજમ મોકલવાનું ન રહે તથા
સંસ્થાને પણ વ્યવસ્થામાં રાહત રહે તે માટે એમ નક્કી કરવામાં આવ્યું છે કે જેઓ
એકસો એક રૂપિયા આપીને ‘આજીવન સભ્ય’ થાય તેમને ‘આત્મધર્મ’ કાયમ મોકલવું.
આપ નીચેના સરનામે રૂા. ૧૦૧–૦૦ મોકલી આજીવન સભ્ય બની સંસ્થાને સહકાર
આપવા વિનંતિ છે. હિંદી તથા ગુજરાતી બંને આત્મધર્મ માટે આ યોજના છે.
મેનેજર
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
રૂા. ૧૦૧) આપી આજીવન સભ્ય બનનારના નામોની યાદી
૧ શ્રી નગીનદાસ હરીલાલ ભાયાણી ભાવનગર ૧૩ શ્રી ખીમચંદભાઈ પ્રાગજીભાઈ
૨ શ્રી કે. જે. શેઠ મુંબઈ ઉમરાળાવાલા હાલ મુંબઈ
૩ શ્રી નવલચંદ જે. શાહ સોનગઢ ૧૪ શ્રી એમ. સી. તુરખીયા એડન
૪ શ્રી ઘાસીલાલજી બંસીધરજી સરાવગી રામગઢ ૧પ શ્રી બંસીલાલજી ઝાંઝરી કલકત્તા
પ શ્રી વાડીલાલ કાનજી કલકત્તા ૧૬ શ્રી શાન્તાબેન બાલચંદ સુરેન્દ્રનગર
૬ શ્રી માણેકબાઈ ઉજ્જૈન ૧૭ શ્રી પાનાચંદ ડુંગરસી તુરખીયા માટુંગા
૭ શ્રી કનકરાય મણીલાલ પુનાતર જામનગર ૧૮ શ્રી ઠાકોરદાસ પ્રભુદાસ પારેખ રાજકોટ
૮ શ્રી ગીરધરલાલ નાગરદાસ વઢવાણ શહેર ૧૯ શ્રી પુષ્પાબેન મનસુખલાલ દોશી ઘાટકોપર
૯ શ્રી વિજયકુમાર કાન્તીલાલ શેઠ મુંબઈ ૨૦ શ્રી પુષ્પાબેન મનહરલાલ દાહર
૧૦ શ્રી ચંપાબેન લીલાધર મુંબઈ ૨૧ શ્રી કંચનબેન હીરાલાલ સોનગઢ
૧૧ શ્રી રવીચંદ વિક્રમચંદ મદ્રાસ ૨૨ શ્રી દોલતરાય માણેકચંદ દોશી જામનગર
૧૨ શ્રી જયન્તિલાલ બેચરદાસ સાવર–કુંડલા ૨૩ શ્રી મોહનલાલ હરખચંદ ધ્રાફા
– * –