: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
અમે જિનવરનાં સંતાન: (બાલવિભાગના નવા સભ્યો)
૧૭૯પ રાજેશકુમાર કીર્તીકાન્ત જૈન મુંબઈ–૯૨ ૧૮૧૦ રંજન શાન્તીલાલ જૈન ચલાલ
૧૭૯૬ વિરેનકુમાર કીર્તીકાન્ત જૈન મુંબઈ–૯૨ ૧૮૧૧ મધુકાંત શાન્તીલાલ જૈન ચલાલ
૧૭૯૭ દિલીપકુમાર કાન્તીલાલ જૈન અમદાવાદ ૧૮૧૨ હંસાબેન શાન્તીલાલ જૈન ચલાલ
૧૭૯૮ કમલેશભાઈ નૌતમલાલ જૈન કલકતા ૧૮૧૩ હરષદા શાન્તીલાલ જૈન ચલાલ
૧૭૯૯ મીલનકુમાર નૌતમલાલ જૈન કલકતા ૧૮૧૪ વસંતરાય કનૈયાલાલ જૈન મુંબઈ
૧૮૦૦ સંજયકુમાર નૌતમલાલ જૈન કલકતા ૧૮૧પ લીનાદેવી કનૈયાલાલ જૈન મુંબઈ
૧૮૦૧ મુકુંદરાય ચુનીલાલ જૈન સોનગઢ ૧૮૧૬ પ્રકાશચંદ કનૈયાલાલ જૈન મુંબઈ
૧૮૦૨ અકલંક ચુનીલાલ જૈન સોનગઢ ૧૮૧૭ ભરતદેવ કનૈયાલાલ જૈન મુંબઈ
૧૮૦૩ બાબુલાલ વાડીલાલ જૈન સલાલ ૧૮૧૮ ચૈતન્યકુમાર કનૈયાલાલ જૈન મુંબઈ
૧૮૦૪ ઈલાબેન બ્રિજલાલ જૈન પૂના ૧૮૧૯ હસમુખલાલ ચંદુલાલ જૈન નીકોડા
૧૮૦પ રીટા રમણીકલાલ જૈન મુંબઈ–૮૦ ૧૮૨૦ શૈલાબેન હીરાલાલ જૈન મહુવા
૧૮૦૬ ચેતન રમણીકલાલ જૈન મુંબઈ–૮૦ ૧૮૨૧ ભારતીબેન હીરાલાલ જૈન મહુવા
૧૮૦૭ અરવીંદકુમાર ચંદુલાલ જૈન મોઢુકા ૧૮૨૨ અનીલકુમાર હીરાલાલ જૈન મહુવા
૧૮૦૮ પ્રવીણચંદ સાકરલાલ જૈન પ્રાંતીજ ૧૮૨૩ મલપંતી વસંતરાય જૈન મુંબઈ–૭૭
૧૮૦૯ અંજના શાન્તીલાલ જૈન ચલાલ
સુરેન્દ્રનગરમાં જૈન પાઠશાળાનું ઉદ્ઘાટન
સુરેન્દ્રનગરમાં સ્વ. ભાઈ શ્રી ચંદુલાલ ફૂલચંદ શાહના સ્મરણનિમિત્તે જૈન
પાઠશાળા ચાલુ થયેલ છે, જેનું ઉદ્ઘાટન તા. ૧૪–૨–૬૭ ના રોજ થયું હતું; ને
આ પાઠશાળામાટે અગાઉ ફૂલચંદ ચતુરભાઈ તરફથી રૂા. પ૦૦૧) આપેલ તે
ઉપરાંત બીજા રૂા. પ૦૦૧) ઉદ્ઘાટનપ્રસંગે આપેલ છે. જૈનપાઠશાળાના વિદ્યાર્થી
બંધુઓ આનંદપૂર્વક ધાર્મિક અભ્યાસ કરે ને પાઠશાળા ઉન્નતિ પામે એવી
શુભેચ્છા. ગામેગામના જૈનસંઘોએ આનું અનુકરણ કરીને વહેલામાં વહેલી તકે
પાઠશાળા ચાલુ કરવી જોઈએ. બાળકોને ધાર્મિક સંસ્કાર આપવા માટે
પાઠશાળાની ખૂબ આવશ્યકતાછે.