: ૪૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
–: જવાબ મોકલનાર બાળકોનાં નંબર:–
૬૧૦ ૧૯૩ ૧૧૭પ ૧૧૭૬ ૪ ૩ ૨ ૧ ૩૮૪ ૩૮પ ૨૧૮ ૪૬૭ ૩૨૦ પપ૦ ૧૭૦૦ ૯૭૯
૪૩૧ ૪૩૨ ૬૯ ૧૪૩ ૩૭૨ ૯૮૪ ૧૮પ ૭૩૩ ૭૩પ ૮૯૦ ૩૭૩ ૨૭૭ ૪૧ ૪૦૧ ૧૧પ૦
૧૭૭૧ ૧૮૪૩ ૧૭ ૧૩પ૧ ૧૩પ ૯૦૬ ૯૦૭ ૮ ૯૩૮ પ૮૨ ૧૮૩૬ ૮૦ ૪૧પ ૧૪પ૧
૪૪૯B ૧પ૯૩ ૩૪૭ ૩૧૮ ૩૧૯ ૨૧પ ૧૮૦ ૧૯૭ ૪૦ ૧૧પ ૩૩૩ ૩૩૪ ૩૩પ ૩૩૬ ૩૪૬
૩૪૭ ૬૬૭ ૧પ૨ P. J. હૈદ્રાબાદ ૧૧૭૩ ૧૬૯૩ ૧૭૩૨ ૧૭૩૩ ૧૪૩૪ ૨૪૬ ૧૧૬પ ૧૬૦
૧૬૧ ૩૦૩ પ૯૩ ૧૭૨ ૬૬૬ જસદણ, ૪૧૩ ૨૮૯ ૧૩૦૯ ૮૦૯ ૧૮૦ ૧૩૧૬ ૮૬૪ ૮૮૨
૮૮૪ ૮૮૩ પ૬પ ૧૦૨૭ ૩૦૬ ૨પ૨ ૮૧૨ ૧૭૭૨ ૪૬પ ૨૪૪ ૧૪૦૨ ૪૬૬ ૧૮૨૬ ૧૪૯
૮૧૭ ૮૧૮ ૧૬૨૪ ૧૬૨પ ૮૭ ૭૪૦ ૨૩૦ ૧૬૭૨ ૧૮૩૨ ૩૧ ૭૯૦ ૧૩૮૬.
આ વખતે નવા પ્રશ્નો પૂછ્યા નથી. નવા સભ્યોનાં નામ આ અંકમાં આપી શકાયા
નથી, તે આગામી અંકમાં આપીશું. [ગતાંક પૃ. ૩૭માં ‘રાજકોટથી’ ભરતકુમાર જૈન–એમ
છપાયેલ છે, તેને બદલે ‘મોરબીથી’ ભરતકુમાર જૈન–એમ વાંચવું.)
ધ્યેય પ્રત્યે એકાગ્રતા
એકાગ્રતા વિના દુનિયામાં કોઈ પણ
સાધના થઈ શકતી નથી. કોઈ પણ ધ્યેયમાં
સફળ થવું હોય કે પછી કોઈ મહાન કાર્ય
કરવું હોય તો માણસ પોતાની સર્વ
શક્તિઓવડે એકાગ્રતાપૂર્વક અને
અનન્યતાથી ઉદ્યમ કરે છે...તો પછી
આત્માને સાધવા જેવું લોકોત્તર મહાનકાર્ય
કરવા માટે તો તે ધ્યેય પ્રત્યે કેટલી
એકાગ્રતા ને અનન્યતાપૂર્વક ઉદ્યમ કરવો
જોઈએ!
જ્ઞાન ને વૈરાગ્ય
જો તારું જ્ઞાન ખરી વેળાએ તને
કામ ન આવે...ને મુંઝવણમાંથી શાંતિનો
માર્ગ ન કાઢી દે–તો તે જ્ઞાન શા કામનું?
જો તારો વૈરાગ્ય વિપત્તિ વખતેય
તને શરણભૂત ન થાય, ને તને કલુષતાથી
ન બચાવે તો એ વૈરાગ્ય શા કામનો?
સાચા જ્ઞાન–વૈરાગ્ય તો તે કે જે
જીવનમાં ગમે તે પ્રસંગે શાંતિ આપે ને
કલુષતાથી બચાવે.
જૈન શિક્ષણવર્ગ (પ્રૌઢ ભાઈઓ માટે)
સોનગઢમાં દર વર્ષની માફક પ્રૌઢવયના ભાઈઓ માટેનો જૈન શિક્ષણવર્ગ શ્રાવણ સુદ
પાંચમ ને ગુરુવાર તા. ૧૦–૮–૬૭ થી શરૂ થશે, અને શ્રાવણ વદ નોમ ને મંગળવાર તા.
૨૯–૮–૬૭ સુધી ચાલશે. વર્ગમાં આવવા ઈચ્છતા જિજ્ઞાસુ ભાઈઓએ નીચેના સરનામે
સૂચના મોકલી દેવી–
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)