અવસ્થાઓમાં પોતે એક સ્વરૂપે જ રહેનાર છે; આમ પદાર્થનું સ્વરૂપ નિત્ય–
અનિત્યાત્મક સમજવું.–એ પ્રમાણે વજ્રયુધકુમારે ઉત્તર આપ્યો.
વજ્રયુધ:– ત્યાગ કરવાયોગ્ય એવા ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયની
જીવ તે શરીરાદિનો કર્તા છે જ નહીં. અશુદ્ધનિશ્ચયનયથી આ જીવ રાગાદિ ભાવોનો કર્તા
છે,–એ પણ ત્યાગ કરવા યોગ્ય છે. અને શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી તો જીવ કર્મનો કે રાગાદિ
ભાવોનો કર્તા નથી. એ રીતે જીવનું કર્તાપણું તેમજ અકર્તાપણું સમજવું.
વજ્રયુધ:– વ્યવહારનયથી આ જીવ કર્મના ફળને ભોગવે છે પણ નિશ્ચયનયથી
વજ્રયુધ:– પર્યાય અપેક્ષાએ જોતાં જે પર્યાયમાં જીવ કર્મો કરે છે તે પર્યાયમાં
પર્યાયઅપેક્ષાએ જે કરે છે તે ભોગવતો નથી; પરંતુ નિશ્ચયનયથી–દ્રવ્યઅપેક્ષાએ જોતાં
જે જીવ કર્મોને કરે છે તે જ તેના ફળને ભોગવે છે, અન્ય કોઈ ભોગવતું નથી.
વજ્રયુધ:– નિશ્ચયથી આ જીવ સદાય અસંખ્યાત પ્રદેશી છે; કેવલિસમુદ્ઘાત
વ્યવહારનયથી જેવું નાનું–મોટું શરીર હોય તેવા આકારવાળો હોય છે; તેનું કારણ એ છે
કે દીપકના પ્રકાશની જેમ જીવમાં સંકોચ–વિસ્તાર થવાની શક્તિ છે, તેથી તે શરીરના
નાના–મોટા આકાર જેવડો થઈ જાય છે. મુક્તદશામાં પણ જીવ સર્વવ્યાપી નથી પરંતુ
લગભગ છેલ્લા શરીરપ્રમાણ આકારવાળો હોય છે.
વજ્રયુધ:– જીવ જ્ઞાનસ્વરૂપ છે, તેથી તે જાણે છે. શરીર જડ છે, તેનાથી જીવ