: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૬૧ :
–: જાહેરાત:–
શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ–સોનગઢ (બોર્ડિંગ) ની વ્યવસ્થાપક કમિટિની મીટીંગ ભાદરવા
સુદ–૧, તા. પ–૯–૬૭ ને મંગળવારે સાંજે ૪–૧પ વાગે તથા જનરલ મીટીંગ ભાદરવા સુદ–૨,
તા. ૬–૯–૬૭ ને બુધવારે સાંજે ૪–૦૦ વાગે રાખવામાં આવી છે. તો સર્વે સભ્યોને તેમાં
સમયસર પધારવા વિનંતી છે. લિ.
મંત્રી: મલુકચંદ છોટાલાલ શાહ
“ફોરેન આત્મધર્મનું લવાજમ રૂા. ૯–૦૦ છે. આ આત્મધર્મ SEA-MAIL થી
મોકલવામાં આવશે. ફોરેનમાં એરોપ્લેનથી આત્મધર્મ મંગાવનારે એર–મેઈલ ચાર્જ જે થશે તે
આપવાનો રહેશે.
સોનગઢથી રવાના કરેલ તે પાછા આવેલ
નીચે જણાવેલા ગ્રાહકોના અંકો પોસ્ટ થયેલા હતા તે અત્રે પાછા આવેલ છે તો તે ગ્રાહકોને
વિનંતી કે તેઓ પોતાનું પૂરું નામ, સરનામું તથા ગ્રાહક નંબર વળતી ટપાલે લખી જણાવે:–
૧ અંબાલાલ ત્રિભોવનદાસ ઉદે્પુર ૧પ રતીલાલ ચુનીલાલ
દાદભાવાળા શીવ, મુંબઈ–૨૨
૨ નરભેરામ હંસરાજ જામનગર ૧૬ પુષ્પાબેન મનહરલાલ મુંબઈ–૯
૩ રંગુન ફેન્સી સ્ટોર્સ હૈદરાબાદ ૧૭ વકીલ રામચંદ્ર ડી શુક્લ દાહોદ
૪ મણીલાલ ટી. દોશી કલકત્તા ૧૮ બ્ર. દુલીચંદજી જૈન નિમાડપ્રાંત
પ મંજુલાબેન વોરા. કલકત્તા–૧ ૧૯ ઉમેદલાલ ગોકળદાસ શાહ રાજકોટ
૬ કાન્તીલાલ ત્રિકમજી કલકત્તા–૧ ૨૦ પ્રવિણચંદ્ર ગુલાબચંદ કોઠારી રાજકોટ
૭ કાન્તીલાલ મેઘાણી કલકત્તા–૨૦ ૨૧ પુષ્પાબેન મનહરલાલ દોશી મુંબઈ–૭૮
૮ અશોકકુમાર અમીચંદ દોશી આલન્દ ૨૨ પીસ્તાદેવી જૈન દીલ્હી
૯ મદનલાલજી છાબડા સિકર ૨૩ ફકીરચંદ એસ. શાહ મદ્રાસ
૧૦ જશવંત બાલોરામજી સંઘઈ ફાર્મગોંવ
તા. હિંગોલી ૨૪ લક્ષમીરામ પુજારામ ઠક્કર વારાણ
૧૧ ચંપાબેન લીલાધર શાહ મુંબઈ ૨પ ગંભીરદાસ જૈન વૈદ્ય અલીગંજ
૧૨ કાન્તાબેન હરીલાલ મુંબઈ–૬૨ ૨૬ અમૃતલાલ મુલચંદ વીંછીયા
૧૩ ચનારીવાળા એડવોકેટ મુંબઈ–૧ ૨૭ કેશવલાલ જૈન દહેરાદુન
૧૪ બાલચંદ જૈન મુંબઈ–ર
લિ.
દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
વૈરાગ્ય સમાચાર:– દિલ્હીના ભાઈશ્રી માંગીરામજી તા. ૨૨–૮–૬૭ ના રોજ દિલ્હીમાં
નસ તૂટવાથી સ્વર્ગવાસ પામી ગયા છે. તેઓએ ગુરુદેવ દિલ્હી પધાર્યા ત્યારે ઘણો ઉત્સાહ
બતાવ્યો હતો, ને અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા હતા. તેમનો આત્મા દેવ–ગુરુના
શરણે શાંતિ પામો.