: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૯ :
બાલવિભાગ–નવા સભ્યો
૨૦૨પ સુધીરકુમાર છબીલદાસ જૈન સુરત
૨૦૨૬ હરીશકુમાર નરભેરામ જૈન જામનગર
૨૦૨૭ સુલોચનાબેન ડાહ્યાલાલ જૈન જાંબુડી
૨૦૨૮ એલ.બી. જૈન મુંબઈ–૭૧
૨૦૨૯ જયકુમાર મદનમોહન જૈન મુંબઈ–૨૮
૨૦૩૦ હસમુખલાલ ડાયાલાલ જૈન સાબલી
પ્રશ્નોના જવાબ મોકલનાર
સભ્યોના નંબર
૧૩૯, ૧૪૦ ૩૮૪ ૩૮પ ૨૧પ ૧૧પ
૩૩૩ ૩૩૪ ૩૩પ ૩૩૬ ૧૩૮૨ ૪૩૧
૪૩૨ ૮૦ ૨૧૮ ૯૩૮ ૨૪૩ ૨૪૬ ૭૯
H. D. જૈન ૧૯૯પ ૧૯૯૬ ૧૯૯૭.
સૌથી સસ્તું....અને છતાં સૌથી ઉત્તમ!
તમે જાણો છો.....જૈનસમાજમાં એ કઈ વસ્તુ છે કે જે
સૌથી સસ્તી છતાં સૌથી ઊંચી છે ?
અરે, તે તમારા હાથમાં જ હોવા છતાં કેમ વિચારમાં પડી ગયા?
આપણું આ ‘આત્મધર્મ’ માસિક, –જૈનસમાજમાં કેટલાય પત્રો પ્રકાશીત થાય છે
તેમાં સૌથી સસ્તું છે...અને સૌથી ઉત્તમ તો છે જ.
આત્મધર્મનું લવાજમ ચાર રૂપિયા–એ બધા પત્રોના લવાજમમાં ઓછામાં ઓછું
છે અને તે તમને જે અધ્યાત્મસાહિત્ય આપે છે તે સૌથી ઊંચામાં ઊંચું છે. નાનાં
બાળકોને પણ તે ઉત્તમ સંસ્કાર આપે છે.
–તો પછી તે કોણ ન મંગાવે ?
લખો : જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર)
છ રૂપિયામાં પચાસ તીર્થોની યાત્રા
તમારે આખા ઘરને માત્ર છ રૂપિયામાં ભારતના સુપ્રસિદ્ધ પચાસ જેટલા
તીર્થોની યાત્રાનો આનંદ લેવો છે?
–હા!
તો “મંગલ તીર્થયાત્રા” પુસ્તક વાંચો...અને ઘેર બેઠાં સમ્મેદશિખર,
રાજગૃહી વગેરે પવિત્ર તીર્થોની ભાવભીની યાત્રાનો આનંદ અનુભવો...સાથે સાથે
એ તીર્થોના સેંકડો પાવન દ્રશ્યોના પણ આપને દર્શન થશે, ને યાત્રાપ્રસંગમાં
સન્તોના ભક્તિભર્યા ઉદ્ગારો ને ભાવનાઓ પણ જાણી શકાશે.
કિંમત છ રૂપિયા (રજિસ્ટર–પોસ્ટેજના સવા બે રૂા. વધુ)
પુસ્તક માટે લખો : જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૌરાષ્ટ્ર)