Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 45

background image
: ૨૮ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
ભાઈ આવીને તે ખેંચી લ્યે છે....એ બાલવિભાગ વાંચી લ્યે પછી જ તે મારા હાથમાં
આવે. ખરેખર, –આવી છે બાલવિભાગ પ્રત્યેની અમારી ચાહના! બે હજારથી પણ હજી
સભ્યો વધતા જાય છે...બાલવિભાગના સભ્ય એટલે મહાવીરના સન્તાન! તેઓ જ
આગળ વધીને મહાવીર જેવા ને રામ જેવા, સીતા જેવા ને ચંદના જેવા, કુંદકુંદપ્રભુ જેવા
ને કહાનગુરુ જેવા બનશે.
આથી વિશેષ શું લખું! એનો ચમત્કાર જોવો હોય તો તે વાંચીને ખાતરી કરજો.
અમને તો બાલવિભાગથી અદ્ભુત લાભ થયો છે.
–સુશીલાબેન છબીલદાસ સંઘવી (ભુજ)
ઈનામી યોજના
ગુરુદેવના જન્મોત્સવનિમિત્તે ૧૦૧ રૂા. નાં ઈનામો વહેંચવાની જે યોજના પ્રગટ
કરેલ તેમાં બાલવિભાગના ઘણા સભ્યોએ ઉત્સાહથી ભાગ લીધો છે. ધાર્મિક કોયડા,
જોડકણા; એકડે એક ધર્મની લ્યો ટેક–એ પ્રમાણે એકથી સો સુધીના આંક, કક્કાના અક્ષરથી
શરૂ થતા વાક્યો; ચિત્રો; તથા “બાલવિભાગથી અમને લાભ’ એ સંબંધી અનેક લેખો મળ્‌યા
છે. પરીક્ષાના ટાઈમ વચ્ચે પણ આ રીતે ધાર્મિક પ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લેવા બદલ સૌને
ધન્યવાદ!
જે ભાઈ–બહેનોના લેખો કે ચિત્રો વગેરે મળ્‌યા છે તેની યાદી નીચે મુજબ છે–
સુશીલાબેન સી. સંઘવી નં.૧પ૦૧
(પ્રી.યુની.આર્ટ) ભુજ–કચ્છ
મહેશચંદ્ર જે. જૈન નં.૧૩૮ (પ્રી.યુની.કોમર્સ)
મોરબી
સભ્ય નં.૮૦ (નામ–સરનામું નથી) અમદાવાદ
મીનાકુમારી છોટાલાલ જૈન નં.પ૧પ લાઠી
સુભાષકુમાર વૃજલાલ જૈન નં.૪ રાજકોટ
નયનાબેન વૃજલાલ જૈન નં.૧ રાજકોટ
માયાબેન વૃજલાલ જૈન નં.૩ રાજકોટ
ચંદ્રાબેન વૃજલાલ જૈન નં.૨ રાજકોટ
ભારતી તથા અતુલ પી. જૈન નં. ૩૮૪–પ સુરત
અરવિંદ જયંતીલાલ જૈન નં.૨૪૬ ગોંડલ
આશીષ અનંતરાય જૈન સોનગઢ
હસમુખલાલ જૈન નીકોડા
ભરતકુમાર સુંદરલાલ જૈન નં.૪૦ મોરબી
ભુપતકુમાર સી.જૈન નં.૨૧ લાઠી
વસંતલાલ રતિલાલ જૈન નં.૧૯૭પ જોરાવરનગર
નૈનાબેન હીરાલાલ જૈન નં.૧પ૯૩ મુંબઈ
સતીષકુમાર જૈન નં.૭૩પ માળીયા (હાટી)
ઉપેન્દ્રકુમાર જૈન નં.૭૩૩ માળીયા (હાટી)
કનકબાળા રતિલાલ જૈન નં.૧૯૭૪ જોરાવરનગર
ભરતકુમાર એચ.જૈન નં. ... મુંબઈ–૨
જયેન્દ્ર શાંતિલાલ જૈન નં.૧૦૦૮ જામનગર
હરીશ શાંતિલાલ જૈન નં.૧૪૧૦ જામનગર
મહેશ શાંતિલાલ જૈન નં.૧૪૧૧ જામનગર
ગીરીશ શાંતિલાલ જૈન નં.૧૪૧૨ જામનગર