Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૯ :
મીરાબેન એમ. જૈન નં.૭૪૧ ઈન્દોર
રાજેશ્રી નગીનદાસ જૈન નં. પ૪૩ ધ્રાંગધ્રા
દીપકકુમાર જૈન નં.૧૧૭ દિલ્હી
ભરતકુમાર છોટાલાલ જૈન નં.૬૪૦ લાઠી
શૈલેષકુમાર ધીરજલાલ જૈન નં.૪પ૨ લાઠી
સભ્ય નં.૪૯ (નામ નથી) ખેડબ્રહ્મા
દેવજી એચ. જૈન મુંબઈ–૩૪
ધીરજ જૈન ઉગામેડી
અજયકુમાર સુમંતલાલ જૈન નં.૮૧ અમદાવાદ
અશોકકુમાર મણિલાલ જૈન નં.૭૧૬ ––
ભરતકુમાર વસંતરાય જૈન નં.૧૩૪૦ રાજકોટ
દીપકકુમાર વસંતરાય જૈન નં.૧૩૪૧ રાજકોટ
નયનાબેન જૈન નં.૧૧૪૨ અંકલેશ્વર
રાજેશ એન.જૈન મુંબઈ–૯૨
નિખિલકુમાર પ્રતાપરાય જૈન નં.૯૬૧ કલકત્તા
ભરતકુમાર ચંદુલાલ જૈન ૧૭૩પ મુંબઈ–૬૭
હંસાબેન જૈન ૧૧૩પ મુંબઈ–૯૨
રાજુલબેન જૈન ૧૧૩૮ મુંબઈ–૯૨
પારુલબેન વસંતલાલ જૈન ૧૨પ૧ મુંબઈ–પ૮
મુકેશકુમાર અમૃતલાલ જૈન ૧૭૬પ વડોદરા
સુધીર રતિલાલ જૈન નં.૨૮૭ – –––
હસમુખ જે. જૈન ૭૨૦ મદ્રાસ
પ્રવીણ સી. જૈન ૪૪પ અમદાવાદ
ગુણવંતલાલ અમૃતલાલ જૈન ૨૯ ખેડબ્રહ્મા
મુકેશકુમાર વી.જૈન ૧૮પ જેતપુર
સતીશકુમાર વૃજલાલ જૈન ૧૨૩ વાંકાનેર
હસમુખરાય રમણલાલ જૈન ૬૬પ જામનગર
જ્યોતિબાળા બાબુભાઈ જૈન ૧૭૯૦ સોનગઢ
કુસુમબાળા ચંપકલાલ જૈન ૨૪૦ જુનાગઢ
મુકેશકુમાર ચીમનલાલ જૈન ૨૦૩૯ જુનાગઢ
કિરણબાળા ચંપકલાલ જૈન ૨૦૩૮ જુનાગઢ
ઉષાબેન કે જૈન નં.૧૬૧૧ વડીયા
િ : મહેશચંદ્ર જે જૈન.
(Pre. Uni. Com. મોરબી)
ભાઈશ્રી મહેશચંદ્ર જેવંતલાલ જૈન ધાર્મિક ઉલ્લાસપૂર્વ બાલવિભાગમાં ભાગ
લઈ રહ્યા છે. તેમનો નિબંધ અહીં આપેલ છે. આ ઉપરાંત તેમણે કેટલાક ધાર્મિક
ઉખાણા પણ મોકલ્યા છે. પહેલી કક્ષાના પાંચ લેખોમાં આ લેખને સ્થાન મળ્‌યું છે.
બાલવિભાગ દ્વારા આત્મજ્ઞાન માટેનો જે ઉત્સાહ મળે છે તે તેમણે આ નિબંધમાં વ્યક્ત
કર્યો છે. સભ્ય નં.૧૩૮)
(નિબંધની શરૂઆતમાં રત્નત્રયને યાદ કરીને તેઓ લખે છે–)
બાળકો એ તો કૂમળા છોડ જેવા તેને જેમ વાળીએ તેમ વળે. ભૌતિક
સુખસમૃદ્ધિના પંજા નીચે ઉછરી રહેલા આજના બાળકોમાં ધાર્મિક સંસ્કાર માટે પૂરતું
ધ્યાન અપાતું નથી, –કે જેની અત્યંત જરૂર છે. બાળકો ભૌતિકસુખ પાછળના ખોટા
આનંદનું અનુકરણ ન કરે, ને ભૌતિક સુખસાધનોથી પાર એવા આધ્યાત્મિક સુખના પંથે
વળે–તે માટે આત્મધર્મનો બાલવિભાગ આજે હજારો બાળકોને આશીર્વાદ સમાન છે.
બાલવિભાગના મોટા ફાયદા અમારા નાના મુખેથી ગણાવી શકાય તેમ નથી.
બાલવિભાગ ન હોત તો, ‘અમે બાળક નથી પણ જિનવરના સન્તાન છીએ’ એમ અમને