: ૩૮ : આત્મધર્મ
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના
મંગલ વિહારનો કાર્યક્રમ (વિ. સં. ૨૦૨પ)
ક્રમ ગામ તિથિ વાર તારીખ દિવસ
૧ રાણપુર માહ વદ ૬, શનિ ૮–૨–૬૯ ૧
૨ અમદાવાદ માહ વદ ૭ થી
ફાગણ સુદ પ, (માહ
વદ ૧૦ ક્ષય)
રવિ થી શુક્ર ૯ થી ૨૧–૨–
૬૯ ૧૩ પંચકલ્યાણક–પ્રતિષ્ઠા, (પ્રતિષ્ઠા–
તિથિ ફા. સુ. પ તા.
૨૧–૨–૬૯ શુક્રવાર)
૩ દહેગામ ફાગણ સુદ ૬ શનિવાર ૨૨–૨–૬૯ ૧
૪ રખિયાલ ફા. સુ. ૭ રવિવાર ૨૩–૨–૬૯ ૧
પ તલોદ ફા. સુ. ૮–૯ સોમ–મંગળ ૨૪/ રપ–૨–
૬૯ ૨
૬ મુનઈ ફા. સુ. ૧૦ બુધવાર ૨૬–૨–૬૯ ૧ સ્વાધ્યાયમંદિરનું
ઉદ્ઘાટન.
૭ રણાસણ ફા. સુ. ૧૧ થી ફા. વ.
ર (ફા. સુ. તેરશ બે) ગુરુ થી ગુરુ ૨૭ થી ૬–૩–૬૯ ૮ પંચકલ્યાણક–પ્રતિષ્ઠા (પ્રતિષ્ઠા ફા. વ. ૨,
તા. ૬–૩–૬૯
ગુરુવાર
૮ હિંમતનગર ફા. વ. ૩–પ
(ચોથનો ક્ષય) શુક્ર–શનિ ૭/ ૮–૩–૬૯ ૨ સ્વાધ્યાયમંદિરનું
ઉદ્ઘાટન(ફા.વ. ૩)
૯ નરસિંહપુરા
–ઝહર ફા. વ. ૬ રવિવાર ૯–૩–૬૯ ૧
૧૦ ફતેપુર ફા. વ. ૭–૮–૯ સોમ–મંગળ–
બુધ તા. ૧૦–૧૧–
૧૨–૩–૬૯ ૩ (બુધવારે સાંજે
નીકળી રાત અમદાવાદ)
૧૧ બરવાળા ફા. વ. ૧૦ ગુરુવાર ૧૩–૩–૬૯ ૧
૧૨ કુંડલા–
કાનાતળાવ ફા. વ. ૧૧ થી ફા. વ. ૧૪ શુક્ર થી સોમ ૧૪ થી ૧૭–૩–૬૯ ૪ (ફા. વ. ૧૩ રવિવાર
કાનાતળાવમાં
જિનમંદિર–
શિલાન્યાસ