૧૩ રાજકોટ ફા. વ. ૦) ) થી
ચૈ. સુ. ૧૨ મંગળ થી રવિ ૧૮ થી ૩૦–૬–૬૯ ૧૩
૧૪ સુરેન્દ્રનગર ચૈ. સુ. ૧૩ સોમવાર ૩૧–૩–૬૯ ૧ મહાવીરજયંતી
૧પ અમદાવાદ ચૈ. સુ. ૧૪ મંગળવાર ૧–૪–૬૯ ૧
૧૬ વડોદરા ચૈ. સુ. ૧પ બુધવાર ૨–૪–૬૯ ૧
૧૭ મીંયાગામ ચૈ. વ. ૧ ગુરુવાર ૩–૪–૬૯ ૧
૧૮ પાલેજ ચૈ. વ. ૨ થી પ શુક્ર થી સોમ ૪ થી ૭–૪–
૬૯ ૪
૧૯ સુરત ચૈ. વ. ૬–૭
(આઠમો ક્ષય) મંગળ–બુધ ૮/ ૯–૪–૬૯ ૨
૨૦ બિલિમોરા ચૈ. વ. ૯ ગુરુવાર ૧૦–૪–૬૯ ૧ (બપોરે પ્રવચન
પછી નીકળી રાત
રસ્તામાં)
૨૧ થાણા ચૈ. વ. ૧૦ શુક્રવાર ૧૧–૪–૬૯ ૧
૨૨ મુંબઈ
(સ્વાગત) ચૈ. વ. ૧૧ શનિવાર ૧૨–૪–૬૯ પંચકલ્યાણક–પ્રતિષ્ઠા; પૂ.
ગુરુદેવની ૮૦ મી
જન્મજયંતી–વૈ.
સુ. ૨
–: મુંબઈમાં પાંચ મહોત્સવો:–
વૈ. સુ. ર, તા. ૧૮–૪–૬૯, શુક્રવાર–પૂ. ગુરુદેવશ્રીની ૮૦મી જન્મજયંતીનો
‘રત્નચિન્તામણિ–મહોત્સવ’ ,
વૈ. સુ. ૬, તા. ૨૨–૪–૬૯, મંગળવાર–શ્રી સીમંધરસ્વામી દિ. જિનમંદિર (ઝવેરી
બજાર) નો દશવર્ષીય ઉત્સવ–ઊજવવાનો,
વૈ. સુ. ૭, તા. ૨૪–૪–૬૯ ગુરુવાર– શ્રી ઋષભદેવ દિ. જિનમંદિરની પ્રતિષ્ઠા–
મલાડ,
વૈ. સુ. ૮, તા. ૨પ–૪–૬૯, શુક્રવાર– શ્રી નેમિનાથ દિ. જિનમંદિરની પ્રતિષ્ઠા–
ઘાટકોપર,
વૈ. સુ. ૧૧, તા. ૨૮–૪–૬૯, સોમવાર– શ્રી મહાવીરસ્વામી દિ. જિનમંદિર
(દાદર) નો પંચવર્ષીય ઉત્સવ.