: ૪૦ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
જે ભાવ કહ્યા તે ભાવ લક્ષગત
કરીને પઢે–સૂને સમજે તો જરૂર અનુભવ
થાય જ. જ્ઞાનીઓએ રાગથી ભિન્ન
થઈને, અને જ્ઞાનમાં એકાગ્ર થઈને
સમજવાનું કહ્યું છે; પરંતુ તેને બદલે જીવ
રાગમાં એકાગ્ર રહીને સુણે છે, રાગમાં
શોધો.....ને.....ઈનામ મેળવો
ધર્મના પુસ્તકોમાંથી તમારે ગમે તે એક પૂરું વાક્ય્ય
શોધીને લખવાનું છે–તે વાક્ય્ય ટૂંકામાં ટૂંકું હોવું જોઈએ. સૌથી
ટુકું વાક્ય લખી મોકલનારાઓને ૫ણમાંથી કોઈ એક વસ્તુ ભેટ
મોકલાશે. (દર્શનકથા, મહારાણી ચેલણા અથવા ગુરુદેવનો
ફોટો.) ૫ણમાંથી કઈ વસ્તુ તમને પસંદ છે તે લખવું. જવાબ
તા. ૧૦–૭–૬૯ સુધીમાં (સંપાદક આત્મધર્મ, સોનગઢ) એ
સરનામે મોકલવા.
(ગતાંકની તેમજ આ અંકની ઈનામીયોજનામાં ઈનામો
આપવા માટે રાજકોટના આપણા સભ્યો દીપક–રૂપાબેન અને
કમલેશ વછરાજ જૈન તરફથી કુલ રૂા. ૩૩ા– આપવામાં આવ્યા
છે તે બદલ ધન્યવાદ!)
જરૂર છે વાત્સલ્યની....
સાધર્મીના વાત્સલ્ય વગર ધર્મનો પ્રેમ હોતો નથી.....
જેને ધર્મ વહાલો એને સાધર્મી પણ વહાલા.....
આજે જરૂર છે ખૂબ ખૂબ વાત્સલ્યની......