Atmadharma magazine - Ank 309
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 42

background image
: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૩૭ :
* અમે જિનવરનાં સંતાન *
(નવા સભ્યોનાં નામ)
૨૩પ૯ જિતેન્દ્રકુમાર એન. જૈન અમરાપુર
૨૩૬૦A શર્મીષ્ઠાબેન એન. જૈન ધનિયાળ
૨૩૬૦B રંજનબેન એન. જૈન
૨૩૬૧A નયનાબેન ચંદુભાઈ જૈન સોનગઢ
૨૩૬૧B ચેતનાબેન ચંદુભાઈ જૈન
૨૩૬૨A મુકેશ રસીકલાલ જૈન સુરેન્દ્રનગર
૨૩૬૨B દિપક રસીકલાલ જૈન
૨૩૬૩ આશાબેન ચુનીલાલ જૈન ભીવન્ડી
૨૩૬૪ પરેશકુમાર રમણલાલ જૈન અમદાવાદ
૨૩૬પA મહેન્દ્રકુમાર કાંતીલાલ જૈન દેલવાડા
૨૩૬પB સુરેશકુમાર કાંતીલાલ જૈન
૨૩૬૬A જીવરાજભાઈ નામેરીભાઈ જૈન ઉમૈયા
૨૩૬૬B ગોવિંદભાઈ કાથડભાઈ જૈન ”
૨૩૬૬C નારાયણભાઈ કાથડભાઈ જૈન ”
૨૩૬૭ ભરતકુમાર લાલચંદ જૈન સોનગઢ
૨૩૬૮A કિરણબાળા એમ. જૈન કલકત્તા
૨૩૬૮B સોનલબાળા એમ. જૈન
૨૩૬૮C રૂપલબાળા એમ. જૈન
૨૩૬૮D દર્શનાબેન એમ. જૈન
૨૩૬૮E હર્ષદરાય એમ. જૈન
૨૩૬૯A દિનેશકુમાર સી. જૈન સનાવદ
૨૩૬૯B ભુપેશકુમાર સી. જૈન સનાવદ
૨૩૬૯C ધીરૂભાઈ વી. જૈન સનાવદ

* દાહોદમાં તા. ૧૧–૭–૬૯ ના
રોજ ભાઈશ્રી પન્નાલાલજી મેઘનગરવાળા
સ્વર્ગવાસ પામી ગયા છે. સવારમાં પૂજન
કરીને પછી શાસ્ત્રસ્વાધ્યાયમાં બેઠા હતા,
ત્યાં સાડાઆઠ વાગે છાતીમાં દુઃખાવો થતાં
ઘરે ગયા, ને નવ વાગે દેહ છોડીને
સ્વર્ગવાસ પામી ગયા. દેવ–ગુરુના શરણે
તેઓ આત્મહિત પામો.
* અમરાપુર (ગીર)ના યુવાન ભાઈશ્રી
બિપિનકુમાર એન. જૈન ગત અષાડ સુદ
૧૨ના રોજ શાંતાક્રુઝ–મુંબઈ મુકામે
કેન્સરની બિમારીથી સ્વર્ગવાસ પામ્યા છે.
તેઓ બાલવિભાગના સભ્ય હતા ને માત્ર
૧૬ વર્ષની તેમની ઉંમર હતી. દોઢ–બે
માસની માંદગી દરમિયાન પણ જરાય
કંટાળો લાવ્યા વગર તેઓ ધાર્મિક
પુસ્તકોનું વાંચન કરતા. સોનગઢ આવીને
ગુરુદેવના દર્શન કરવાની તથા આહારદાન
દેવાની તેમની ભાવના હતી, ને તે માટે
શુક્રવારની પ્લેનની ટિકિટ પણ મંગાવેલ,
પરંતુ તે ભાવના પૂરી થવા પહેલાં શુક્રવારે
પરોઢિયે સાડાત્રણ વાગતાં તેમનો
સ્વર્ગવાસ થઈ ગયો. ધાર્મિક સંસ્કાર અને
ભાવનામાં આગળ વધીને તેમનો આત્મા
આત્મહિત સાધે એ જ ભાવના.
(બાલસભ્યો! આપણા એક સભ્યના
સ્વર્ગવાસના આ સમાચાર તમે વાંચો
ત્યારે આત્મશાંતિ અર્થે વૈરાગ્યભાવના
સહિત નમોક્કારમંત્ર નવવાર ગણજો.)