ઉત્તર:– જીવાદિ પાંચ દ્રવ્યોનાં સમૂહનું જ્યાં અવલોકન થાય તેટલું લોકાકાશ છે,
ઉત્તર:– અંધારું કે અજવાળું કાંઈ પણ ન હોય, કેમકે તે અરૂપી છે. અંધારું ને
ઉત્તર:– ના, ત્યાં જઈ ન શકીએ; પણ અહીં બેઠાબેઠા કેવળજ્ઞાનવડે તેને જાણી
નીચેની હકીકત ઉપરથી ભગવાનનું સાચું સ્વરૂપ તમે વિચારજો–
(૧) એક જીવ ત્રિશુલ, બાણ, સુદર્શનચક્ર વગેરે હાથમાં ધારણ કરે છે;
બીજા જીવ કોઈપણ શસ્ત્રને ધારણ કરતા નથી;
–તો તેમાં સાચા દેવ કોણ?
(૨) એક જીવ ભક્તો ઉપર રાગ કરે છે, દુશ્મનો ઉપર દ્વેષ કરીને તેને મારે છે;
બીજા જીવ ભક્તો ઉપર રાગ નથી કરતા, કે નિંદા કરનાર ઉપર દ્વેષ નથી કરતા,
–તો તેમાં સાચા વીતરાગદેવ કોણ?
(૩) એક જીવ વસ્ત્ર–હાર–મુગટ વગેરે શણગાર પહેરે છે,
બીજા જીવને વસ્ત્ર–મુગટ–વગેરે કાંઈ શણગાર નથી;
–તો તેમાં સાચા દેવ કોણ?