Atmadharma magazine - Ank 313
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 49

background image
: ૪૨ : : કારતક : ૨૪૯૬
અમે જિનવરના સંતાન (નવા સભ્યોના નામ)
૨૪૦૪A જયશ્રીબેન એન. જૈન અમરાપુર ૨૪૧૮A વિનોદકુમાર જૈન રાધૌગઢ
૨૪૦૪B રંજનાબેન એન. જૈન ૨૪૧૮B કુસુમકુમારી જૈન
૨૪૦૪C મીનાક્ષીબેન એન. જૈન ૨૪૧૯A અજયકુમાર એસ. જૈન
૨૪૦૪D કિર્તીદાબેન એન. જૈન ૨૪૧૯B અનીલકુમાર એસ. જૈન
૨૪૦૪E મુકેશકુમાર એન. જૈન ૨૪૧૯C ચંદ્રાબાઈ એસ. જૈન
૨૪૦પ રામસંગભાઈ ડી. જૈન વઢવાણ ૨૪૨૦A વિજયકુમારી બી. જૈન
૨૪૦૬ દશરથસિંહજી કે. જૈન ૨૪૨૦B પ્રેમકુમારી બી. જૈન
૨૪૦૭ હર્ષાબેન એસ. જૈન ૨૪૨૦C લક્ષ્મીકુમારી બી. જૈન
૨૪૦૮ નરેન્દ્રકુમાર એમ. જૈન ૨૪૨૧A ઉર્મીલાબેન જૈન
૨૪૦૯ કેતનકુમાર કે. જૈન ૨૪૨૧B ઉષાબેન જૈન
૨૪૧૦ કમલેશકુમાર એ. જૈન ૨૪૨૧C સંતોષકુમાર જૈન
૨૪૧૧ રાજેશકુમાર ટી. જૈન ૨૪૨૨A સુરેન્દ્રકુમાર જૈન
૨૪૧૨ મીનાકુમારી ટી. જૈન રાધૌગઢ ૨૪૨૨B સાધનાકુમારી જૈન
૨૪૧૩ કપુરીદેવી એફ. જૈન ૨૪૨૨C અવિનાશકુમાર જૈન
૨૪૧૪ રાજકુમારી જી. જૈન ૨૪૨૨D મંજુકુમારી જૈન
૨૪૧પ રવિકુમારી જૈન ૨૪૨૨E કલ્પનાકુમારી જૈન
૨૪૧૬B મીનાકુમારી જૈન ૨૪૨૩ મુકેશભાઈ જૈન વઢવાણ
૨૪૧૭A વિજયકુમારી કે. જૈન ૨૪૨૪ નયનાબેન જૈન વઢવાણ
૨૪૧૭B પ્રમોદકુમારી કે. જૈન ૨૪૨પ શૈલેશકુમાર નથુભાઈ. જૈન વીજાપુર
૨૪૧૬A વિનયકુમાર જૈન

જ્યાં સુધી–
જીવને જ્યાંસુધી ઉપાદાન–નિમિત્તની સ્વતંત્રતાનું જ્ઞાન ન થાય, જ્યાં સુધી જડ–
ચેતનની ભિન્નતાને તે ન ઓળખે, અને જીવ પોતે જ્ઞાનસ્વરૂપ છે એટલે તેનું જ્ઞાન કોઈ
બીજામાંથી નથી આવતું–આટલી જૈન સિદ્ધાંતની મૂળ વાત જ્યાં સુધી ન સમજે, ત્યાં
સુધી તે જીવને આત્મજ્ઞાનની કે સાધુપણાની પાત્રતા હોઈ શકતી નથી.
આત્મધર્મના ઘણા પાઠકો તરફથી અભિનંદન–સંદેશ મળ્‌યા છે;
સંપાદક પણ સૌ સાધર્મીઓને ધર્મવાત્સલ્ય સહિત અભિનંદન પાઠવે છે.