લીજીયે...આનંદકી મંગલ વધાઈ!
જન્મવધાઈ સુણતાં આવે દેશોદેશ સન્દેશા...
ઉમંગભર્યાં ભક્તોનાં હૈયાં ગુરુદેવ–અભિનંદે રે...
કેવું ભાવભીનું દ્રશ્ય છે! પૂ. બેનશ્રી ચંપાબેન અને પૂ. બેન શાંતાબેન શ્રીફળ
અર્પણ કરીને ગુરુદેવના જન્મોત્સવની મંગલવધાઈનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે.
હજારો ભક્તોદ્વારા થતી મંગલ વધાઈથી શ્રીફળનો ગંજ ખડકાઈ જાય છે.
[આત્મધર્મ વૈશાખ: ૨૪૯૬]