* નવીન જૈનબાળપોથીનું પ્રકાશન *
વૈશાખ સુદ પાંચમને દિવસે સોનગઢમાં પ્રમુખશ્રી
નવનીતલાલભાઈ ઝવેરી ગુરુદેવને અભિનંદનપૂર્વક
નવીન જૈનબાળપોથી સમર્પણ કરી રહ્યા છે. –––
બ્ર. હરિલાલ જૈન દ્વારા લખાયેલી આ નવીન
જૈનબાળપોથી (બીજો ભાગ) હિંદી–ગુજરાતીમાં
વીસહજાર નકલ છપાયેલ છે, ને ‘આત્મધર્મ’ વગેરેના
ગ્રાહકોને ભેટ આપવામાં આવનાર છે. સુંદર રંગબેરંગી
પ્રીન્ટીંગમાં પુસ્તક શોભે છે. પાઠશાળાઓમાં તેમ જ
જૈનોના ઘરેઘર માટે ઉપયોગી છે.
(કિંમત ૪૦ પૈસા)