Atmadharma magazine - Ank 325
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 45

background image
દીવાળી અંક ૨૪૯૭ આત્મધર્મ : ૩૫ :
પરમ ભાગ્યે પ્રાપ્ત થયેલો જૈનધર્મ
શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે હે ભવ્ય જીવ!
બોધિને માટે અત્યંત ઉલ્લાસપૂર્વક આ
જિનધર્મનું સેવન કર. આત્માની
ઓળખાણ વડે સમ્યગ્દર્શનાદિ પ્રગટ
કરીને તું અરિહંતભગવાનના પરિવારમાં
આવી જા!
અહો, ત્રણભુવનમાં સાર એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ બોધિ, તેની પ્રાપ્તિ
અહો, આ જગતમાં ભગવાન આત્માની બોધિ આનંદરૂપ છે, તેનાથી ઊંચું આ
જૈનધર્મ એટલે શું? તે વાત ૮૩મી ગાથામાં કહેશે કે આત્માના જે મોહ–રાગ–દ્વેષ
જૈનશાસન એટલે સર્વજ્ઞ જિનદેવનો ઉપદેશ એમ કહે છે કે હે જીવો! તમે જ્ઞાન–
આનંદસ્વભાવથી ભરેલા છો; જ્ઞાનસ્વભાવથી અધિક બીજું કાંઈ