પહેલાંં પંચપરમેષ્ઠીનું ચિંતન, અને પછી તેનું લક્ષ છૂટીને પોતાના શુદ્ધસ્વરૂપના
અરિહંત–સિદ્ધ ને સાધુ એ તો મારા ઘરમાં બિરાજે છે; આનંદધામ સિદ્ધસમાન હું
ભાઈ, દુઃખમય સંસાર, તેમાં શરણ તો પોતાનો આત્મા જ છે, તેના શરણે
જા......તે તને બધા દુઃખોથી બચાવશે! તું દુઃખથી ડરતો હો તો અંદરમાં જા....જેમ ડાઘીયો કૂતરો પાછળ દોડતો હોય ત્યાં તેનાથી બચવા નાનો છોકરો તરત પોતાના પિતા વગેરે મોટાના આશરે દોડી જાય છે, તેમ સંસારના પરભાવરૂપી ડાઘીયા કૂતરા,