Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 56

background image
: ૩૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
બાલવિભાગનાં નવા સભ્યો
૨૯૦૩ અશ્વિનકુમાર ચીમનલાલ જૈન મોરબી
૨૯૦૪ કૌશીકકુમાર ચીમનલાલ જૈન
મોરબી
૨૯૦પ નીલાબેન ચીમનલાલ જૈન મોરબી
૨૯૦૬ પ્રશાંતકુમાર સોમચંદ જૈન ફત્તેપુર
૨૯૦૭ વંદનાબેન સોમચંદ જૈન ફત્તેપુર
૨૯૦૮ નિર્મલાબેન ચંદુલાલ જૈન ફત્તેપુર
૨૯૦૯ વંદનાબેન ચંદુલાલ જૈન ફત્તેપુર
૨૯૧૦ ચંદ્રાબહેન ચંદુલાલ જૈન ફત્તેપુર
૨૯૧૧ અશ્વિનકુમાર અમૃતલાલ જૈન ફત્તેપુર
૨૯૧૨ કિરિટ ભોગીલાલ જૈન
અમદાવાદ
૨૯૧૩ કલ્પેશ ભોગીલાલ જૈન અમદાવાદ
૨૯૧૪ ભાવનાબેન ભોગીલાલ જૈન અમદાવાદ
૨૯૧પ રાજેન્દ્રકુમાર વાડીલાલ જૈન
ફત્તેપુર
૨૯૧૬ અશોકકુમાર વાડીલાલ જૈન ફત્તેપુર
૨૯૧૭ કમલેશકુમાર વાડીલાલ જૈન ફત્તેપુર
૨૯૧૮ રમેશચંદ્ર વાડીલાલ જૈન ફત્તેપુર
૨૯૧૯ અશ્વિનકુમાર ચંપકલાલ જૈન જાંબુડી
૨૯૨૦ શશિબાલા જૈન જયપુર
૨૯૨૧ અનિતાબેન વિપીનચંદ્ર જૈન સુરત
૨૯૨૨ પ્રીતિબેન વિપીનચંદ્ર જૈન સુરત
૨૯૨૩ ભરતકુમાર અમૃતલાલ જૈન ફત્તેપુર
૨૯૨૪ અનીલકુમાર રતિલાલ જૈન ફત્તેપુર
૨૯૨પ નરેશચંદ્ર ચીમનલાલ જૈન અમદાવાદ
*
વાંચકો લખે છે :–
• અમે આત્મધર્મ નિયમિત વાંચીએ છીએ.
તેમાં પૂછાતા પ્રશ્નો બાળકો માટે ધર્મનું જ્ઞાન
પૂરું પાડે છે. અમે પણ જિનવરના સન્તાન
થવા માંગીએ છીએ. (અશ્વિન, મોરબી)
• ઇંદોરથી तीर्थंकर નામના માસિકના
સંપાદક શ્રી નેમિચંદજી જૈન લખે છે કે
આત્મધર્મકે કુછ અંકોકો દેખનેકા
સૌભાગ્ય મિલા; ઈતને અચ્છે પ્રકાશનકે
લિયે મેરા સાધુવાદ સ્વીકાર કીજિયે.
‘आत्मधर्म’ કી આધ્યાત્મિક જાગરણકે
ક્ષેત્રમેં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા હૈ. ઔર
સબસે અચ્છી બાત યહ હૈ કિ વહ અપને
ઈસ કર્તવ્યકી ઓર સજગ ઔર સક્રિય હૈ.
*
• જૈનધર્મની પ્રભાવનારૂપ અને જૈનધર્મનો
સન્દેશ આપતું માસિક આત્મધર્મ વાંચીને
ખૂબ જ આનંદ થાય છે, જૈનધર્મનું રહસ્ય
ગુરુદેવની કૃપાથી જાણવા મળ્‌યું, તેથી
અમોને આત્મધર્મ અને જૈનધર્મપ્રત્યે ઘણું
માન થયું છે. અંક વાંચ્યા વગર અમોને
ચેન પડતું નથી. તો ફાગણ માસનો અંક
તરત મોકલી આપશોજી.
(– વસંતલાલ ચંદુલાલ શાહ, મુંબઈ)