• અમદાવાદના સભ્યો લખે છે કે – આત્મધર્મ અને બાલવિભાગ નિયમિત વાંચીએ છીએ;
ઉત્તમ સંસ્કારપ્રેરક વાંચનથી ઘણો જ આનંદ થાય છે. દરમહિને ઉત્કંઠાથી તેની પ્રતીક્ષા
કરીએ છીએ. ગુરુદેવની ભવહારિણી વાણીનો લાભ આત્મધર્મ દ્વારા મળે છે. સુંદર સંપાદન
કાર્યના અથાગ પ્રયત્ન બદલ હાર્દિક ધન્યવાદ.
(–રોહિત અને વર્ષાબેન જૈન)
• મૌજમાબાદ– જયપુરથી શ્રી ફૂલચંદજી જૈન લખે છે –જૈન બાલપોથીકા દૂસરા ભાગ દેખકર
એવં અધ્યયન કર હર આદમી ઈસ પુસ્તકકે પ્રતિ લાલાયિત હોતા હૈ! ઈપ્ત કસ્બેમેં પ૦ ઘર
અપને જૈન સમાજકે હૈં; સો મેરી યહ પ્રબલ ઈચ્છા હૈ કિ યહ પુસ્તક હર ઘરમેં ભેંટ કરૂં.
અત: અપ ઈસકી પ૦ પ્રતિયાં ડાકસે ભિજવાનેકી કૃપા કરેં।
• મૈસુરથી પદ્મનાભ શાસ્ત્રી (જેઓ ગુરુદેવ મૈસુર પધાર્યા ત્યારે પ્રવચનનું કન્નડ ભાષાંતર
કરતા હતા – તેઓ) ભાંગીતૂટી હિંદી ભાષામાં લખે છે કે – સ્વામીજી સમય ઔર
આત્માકા બહુમૂલ્ય જાનતે હૈં। જિનેન્દ્ર ભગવાનકી વાણી પ્રસારિત કરનેકે લિયે આપ બહુત
પ્રયત્નશીલ હૈં। જૈન બાલપોથી મહાન ઉપયોગી ઔર સુંદર ગ્રંથ હૌ હમારે યહાં ગ્રીષ્મ
શિબિરમેં ૮૦ બાલક–બાલિકા ફાયદા ઉઠા રહે હૈ।
• जयपुर થી નવ વર્ષની બાળા ભાંગીતૂટી ભાષામાં લખે છે કે ‘वीरवाणी’ કે માધ્યમસે મેરે
પિતાજી દ્વારા મુઝે જૈન બાલપોથી (દૂસરા ભાગ) મિલા: જૈનધર્મકી શિક્ષા પ્રાપ્ત કરનેકા
બાલપોથીમેં બહુત હી સુગમ એવં સરલ ઢંગસે સમજાયા ગયા હૈ; ચિત્રો દેખકર ભી આનંદ
હોતા હૈ. મૈંને બહુતસે પાઠ યાદ કર લિયે હૈં. મૈં પ્રતિદિન મંદિરજીમેં જાકાર દેવદર્શન કરતી
હૂં; તથા રાત્રિકો ભોજન નહીં કરુગી. शशिबाला जैन
તદ્ન સહેલી વાત
નીચે જે એકેક અક્ષરો લખેલા છે તેમાં બાકીના અક્ષરો તમારે તમારી બુદ્ધિથી પૂરા
કરવાના છે. જરાક વિચાર કરશો તો બાળકોને પણ આવડે એવું તદ્રન સહેલું છે –
(૧) ઋ........ (૨) અ........ (૧૩) વિ........ (૧૪) અ........
(૩) સં........ (૪) અ........ (૧પ) ધ........ (૧૬) શાં........
(પ) સુ........ (૬) પ......... (૧૭) કુ........ (૧૮) અ........
(૭) સુ........ (૮) ચં........ (૧૯) મ........ (૨૦) મુ........
(૯) સુ........ (૧૦) શી........ (૨૧) ન........ (૨૨) ને........
(૧૧) શ્રે........ (૧૨) વા........ (૨૩) પા........ (૨૪) મ........