સુધી) ચાલશે. અધ્યાત્મ પ્રેમી હિંદી–ગુજરાતી ભાઈઓએ આ શિક્ષણ–વર્ગંનો લાભ લેવો જોઈએ.
વર્ગમાં દાખલ થનાર જૈનબંધુઓ માટે રહેવા–જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવશે.
વર્ગમાં દાખલ થવા ઈચ્છનારે નીચેના સરનામે જણાવવું.
સોનગઢ (સૌરાષ્ટ્ર)
સોનગઢ સૌરાષ્ટ્ર) એ સરનામે અગાઉથી લખી મોકલવા વિનંતી છે,–જેથી સમિતિને રસોઈ વગેરે
વ્યવસ્થામાં સુવિધા રહે. કદાચિત અચાનક સોનગઢ આવવાનું નકકી થાય તો સોનગઢ પહોંચ્યા
બાદ તરત જ સમિતિમાં ખબર આપી દેવા જોઈએ. આપનો આટલો સહકાર સમિતિને આપની
સરભરા માટે ખૂબ ઉપયોગી થશે. સમિતિનો ટેલિફોન નં
તેને અડીને પણ હાથ ધોવા જોઈએ. તથા જિનમંદિરમાં રાત્રિના ભાગમાં પૂજન–અભિષેક
વગેરે કરવાં ન જોઈએ. અને ચોમાસામાં જીવહિંસા ન થાય તે રીતે વીજળીબત્તીનો
ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ. બીજું રાત્રિભોજન તથા કંદમૂળ એ બંને પણ
જૈનસમાજે ઘરેઘરેથી જડમૂળથી કાઢી નાંખવાની જરૂર છે. બાળકો, તમે ઝુંબેશ જગાડીને
તમારા ઘરમાંથી રાત્રિભોજન અને કંદમૂળને તથા સીનેમાને દૂર કરો.....એટલે વડીલોને
પણ તેમ કરવું જ પડશે. પર્યુષણ નજીક આવી રહ્યા છે–ત્યારપહેલાંં આ બધી વાત તમારા
ઘરમાં હોય તો કાઢી નાંખો.