: ૩૨ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
• ત્રણ ભગવન •
બંધુઓ, નીચેના ત્રણ કોયડા ઉકેલીને તમારે ત્રણ ભગવાનને શોધી કાઢવાના છે.
ભગવાનને શોધતાં તમને જરૂર મજા આવશે. જવાબ શોધીને લખી મોકલનારને એક પુસ્તક ભેટ
મોકલાશે. (આપ નાના બાળકોને જવાબ શોધવામાં મદદ ભલે કરો, પણ જવાબ તો તેની પાસે
જ લખાવશો. અકલંક–નિકલંક (નાટક), ભગવાન પારસનાથ, સમ્યક્ત્વકથા, કે દર્શનકથા,–
તેમાંથી કયું પુસ્તક જોઈ એ છે તે લખવું.
સરનામું: આત્મધર્મ બાલવિભાગ સોનગઢ (સૌરાષ્ટ્ર)
(૧) ચાર અક્ષરના એક ભગવાન છે; નમસ્કારમંત્રમાં આપણે રોજ એમને યાદ કરીએ
છીએ; પહેલાં બે અક્ષરમાં શત્રુ રહે છે પણ છેલ્લા બે અક્ષર તેને હણી નાંખે છે; છતાં ભગવાન
તો પરમ અહિંસક છે. તે ભગવાન ક્્યાં?
(૨) બે અક્ષરના એક ભગવાન, જે કદી ખાતા નથી, જે કદી બોલતા નથી, જે કદી
ચાલતા નથી, જેને શરીર પણ નથી; આંખેથી આપણને દેખાતા નથી, છતાં આપણે
નમસ્કારમંત્રમાં રોજ તેમને યાદ કરીએ છીએ.
(૩) ચાર અક્ષરના એક ભગવાન; જેઓ ધર્મની વૃદ્ધિ કરનારા છે; એમના છેલ્લા બે
અક્ષર એમની પાસે નથી. મુનિદશા વખતે તેઓ પહેલાં ને છેલ્લા અક્ષરમાં રહેતા હતા; છેલ્લો ને
પહેલો અક્ષર ભેગા કરીને તેમાં પંદર ઉમેરીએ તો તે ભગવાનનો નંબર મળે.
––ઓળખી કાઢો એ ત્રણ ભગવાનને.
આત્મધર્મ– પ્રચાર તથા બાલવિભાગ ખાતે આવેલ રકમોની યાદી
૧૦૧) ડો. ચંદુભાઈ ટી. કામદાર રાજકોટ
પ૦૦) વિનય કાંતિલાલ શેઠ મુંબઈ
પ૧) છોટાલાલ નારણદાસ ઝોબાળિયા સોનગઢ
પ૧) બાબુલાલ માણેકચંદ તલાટી મુંબઈ
પ૧) નૌતમલાલ જેઠાલાલ શાહ મુંબઈ
૭૧) ઉજમબા રાયચંદ ગાંધી બોટાદ
૧૦૧) મગનલાલ તલકશી શાહ સુરેન્દ્રનગર
પ૧) શાહ અમરચંદ ન્યાલચંદ વાંકાનેર
પ૧) ગુજરાતના મુમુક્ષુભાઈઓ ગુજરાત
૨૧) ગાંધી કિરચંદ ત્રિભોવન વાંકાનેર
૨૧) પ્રભુલાલ દલપતભાઈ સપાણી વાંકાનેર
૨પ) જ્યોતિબેન નિરંજનકુમાર જૈન સુરત
પ૧) હિંમતલાલ છોટાલાલ ઝોબાળિયા સોનગઢ
પ૧) ચીમનલાલ ઠાકરશી મોદી મુંબઈ
૨પ) લીલમબેન મંગળદાસ માટુંગા
૨પ) નિર્મળાબેન કાન્તિલાલ મુલુન્દ