Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૩ :
શત જીવ શરદ:
પૂજ્ય ભગવતી બહેનશ્રી ચંપાબેન
મંગલકારી ‘તેજ’દુલારી, પાવન મંગલ મંગલ હૈ,
મંગલ તવ ચરણોંસે મંડિત, અવની આજ સુમંગલ હૈ;
શ્રાવણ દૂજ સુમંગલ ઉત્તમ, વીરપુરી અતિ મંગલ હૈ,
મંગલ જન્મ–મહોત્સવકા યહ, અવસર અનુપમ મંગલ હૈ.
• • •
બાળાવયથી પ્રૌઢતા, વૈરાગી ગુણવંત;
મેરુ સમ પુરુષાર્થથી, દેખ્યો ભવનો અંત.
રિદ્ધિસિદ્ધિ–નિધાન છે, ગંભીર ચિત્ત ઉદાર;
ભવ્યો પર આ કાળમાં, અદ્ભુત તુજ ઉપકાર.