Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 37

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૨૭
આવ્યા નથી. માટીના શીતળતાદિરૂપ પરિણામ ઘડામાં આવ્યા છે. એટલે ઘડો તે
માટીનું કાર્ય છે.
ઘડો થવારૂપ જે ક્રિયા છે તે ક્રિયા માટીમાં થાય છે, એટલે તે ક્રિયા માટીની છે;
તે ઘડો થવાની ક્રિયા કાંઈ કુંભારમાં થતી નથી, એટલે તે ક્રિયા કુંભારની નથી ઘડો
થવાની ક્રિયા કુંભારથી જુદી છે ને માટીથી અભિન્ન છે.
આ રીતે ઘડો થવામાં કર્તા – કર્મ અને ક્રિયા – એ ત્રણે એક જ માટીવસ્તુને
આશ્રિત છે, માટીથી તે અભિન્ન છે. જુદાંજુદાં નથી.
માટીનો ઘડો માટીથી અભિન્ન છે, – જુદો નથી, માટે માટીથી જુદો બીજો
કોઈ તેનો કર્તા નથી; ઘડાથી જુદો કુંભાર તે ઘડાનો કર્તા નથી. જો ઘડાની ક્રિયાનો
કુંભાર કર્તા હોય તો તો કર્તા–કર્મ અને ક્રિયા એક અભિન્ન વસ્તુમાં ન રહેતાં ભિન્ન
ભિન્ન વસ્તુમાં થઈ જાય. કર્તા કુંભાર ને તેનું કાર્ય માટીમાં – એમ હોય નહિ.
કુંભારના કર્તા – કર્મ – ક્રિયા ત્રણે કુંભારમાં, ને ઘડાના કર્તા – કર્મ –ક્રિયા ત્રણે
માટીમાં, –એમ બે વસ્તુનું (અને એ એ રીતે જગતમાં જડ – ચેતન બધીયે વસ્તુનું)
ભિન્પણું સર્વજ્ઞદેવના શાસનમાં અત્યંત સ્પષ્ટપણે પ્રકાશે છે; સર્વજ્ઞનો અનુયાયી
સાધક પણ આવું જ સ્વાધીન – સ્વતંત્ર વસ્તુસ્વરૂપ જાણીને ભેદજ્ઞાનવડે નિજ
સ્વરૂપને સાધે છે.
સુુરરતતનના ભાાઈઈશ્રશ્રશ્રી કાાંિંિતિતલલાાલ હરરગગોોિિવિવંંદદદદાાસ રેેશશમમવવાાળળા તાા... ૧૪૪–
૧૦૦––૭૭૨ ના રોોજ સ્સ્સ્વવગર્ગર્ર્વવાાસ પાામ્મ્મ્યયા છેે;;; તેેમમજ સુુરરતતનના હીીરરાાબબેેન પ્રપ્રપ્રેેમમચચંંદ
તતાાા... ૮૮૮– – –૧૧૧૦૦૦– – –૭૭૭૨૨૨ નનનાાા રરરોોોજજજ સ્સ્સ્વવવગર્ગર્ગર્વવવાાાસસસ પપપાાામ્મ્મ્યયયાાા છછછેેે...
મુુંંબબઈઈનના ભાાઈઈશ્રશ્રશ્રી રિિતિતલલાાલ વૃૃજજલલાાલ મોોદદી (((તતેેઅ શાાંંતતાાબબેેન
ટોોિિળિળયયાાનના મોોટટા ભાાઈઈ))) તાા... ૧૧૧––૧૧૦૦––૭૭૨ ના રોોજ સ્સ્સ્વવગર્ગર્ર્વવાાસ પાામ્મ્મ્યયા
છછેેે... ગગગુુુરુરુરુદદદેેેવવવ મમમુુુંંંબબબઈઈઈ પપપધધધાાારરરેેે ત્ત્ત્યયયાાારરરેેે તતતેેેમમમનનનેેે ઘઘઘણણણોોો ઉઉઉત્ત્ત્સસસાાાહહહ થથથતતતોોો...
વાાંંકકાાનનેેરરનના શ્રશ્રશ્રી વસસુુમમતતી બહહેેન (((તતેેઅ સુુમમતતીીચચંંદ્રદ્રદ્ર છગગનનાાલ
શાાહહનનાાં ધમર્મર્ર્પપત્ત્ત્નનીી))) તાા... ૨૬૬––૮૮––૭૭૨ ના રોોજ મદ્રદ્રદ્રાાસ મુુકકાામમે સ્સ્સ્વવગર્ગર્ર્વવાાસ
પાામ્મ્મ્યયા છેે... (((અ સમમાાચચાાર િિવિવલલંંબબથથી મળળવવાાનને કાારરણણે મોોડડા પ્રપ્રપ્રગગટ
થથાાાયયય છછછેેે...)))
સ્સ્સ્વવગર્ગર્ર્સ્સ્સ્થ ાત્ત્ત્મમાાઅ દેેવવ––ગગુુરુરુરુ––ધધમર્મર્ર્નના શરરણણે ાત્ત્ત્મમિિહિહત પાામમોો...
((નનનોોંોંંધધધ::: – – – અઅઆાા િવિવિવભભભાાાગગગ મમમાાાટટટેેે સસસંંંપપપાાાદદદકકકનનનેેે લલલેેેિખિખિખતતત મમમળળળેેેલલલાાા હહહોોોયયય તતતેેે જજજ
સસમમમાાાચચચાાારરર છછછપપપાાાયયય છછછેેે... અઅઅનનનેેે તતતેેે પપપણણણ વવવખખખતતતસસસરરર મમમળળળીીી જજજવવવાાા જજજરૂરૂરૂરરરીીી છછછેેે...)))