Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 37

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૨૯
બાલબંધુઓ! ધાર્મિકજ્ઞાન માટે તમારો ઉત્સાહ દેખીને આનંદ થાય છે. આ
વખતે તમને વિશેષ મજા આવે ને નવું જાણવાનું મળે તેવા પ્રશ્ન પૂછ્યા છે:–
બે વસ્તુ
પ – – – – પ – – – –
બંધુઓ, તમારે બે વસ્તુ શોધવાની છે.
સ્ ત્ ક્ષ્ , ઇંિદ્ર .
એક ચાર અક્ષરની છે, બીજી સાડાચાર અક્ષરની છે.
બંને વસ્તુઓની સંખ્યા આ જગતમાં અનંત છે.
બંનેના પહેલાં ત્રણ અક્ષરો સરખા છે. છતાં બંનેનો સ્વભાવ એકબીજાથી
તદ્ન ઊલટો છે. એક વસ્તુમાંથી શરીર બને છે, બીજી વસ્તુમાંથી ભગવાન બને છે.
બંનેનો પહેલો અક્ષર ‘પ’ છે. વડીલોને પૂછીને લખવાની છૂટ છે.
અમે જિનવરનાં સંતાન
નવા સભ્યોના નામ (અંક ૩૪૦ થી ચાલુ)
૩૦૨૨ સુધર્માબેન મનુસખલાલ જૈન સોનગઢ ૩૦૩૮ મીનાકુમારી નગીનદાસ સરનામું
૩૦૨૩ સુવર્ણાબેન ઉમેદરાય જૈન સોનગઢ ૩૦૩૯ જીતેનકુમાર નગીનદાસ જૈન ’’
૩૦૨૪ ઉષાકુમારી નગીનદાસ જૈન ધોરાજી ૩૦૪૦ મીનલબેન નગીનદાસ જૈન ’’
૩૦૨પ દિપકુમાર નગીનદાસ જૈન ધોરાજી ૩૦૪૧ હેમંતકુમાર નગીનદાસ જૈન ’’
૩૦૨૬ નીલમકુમારી નગીનદા જૈન ધોરાજી ૩૦૪૨ અતુલકુમાર મહાસુખલાલ જૈન વડોદરા
૩૦૨૭ નીલેશકુમાર નગીનદાસ જૈન ધોરાજી ૩૦૪૩ રેખાબેન મહાસુખલાલ જૈન વડોદરા
૩૦૨૮ પ્રફૂલ્લ નવનીતરાય જૈન મુંબઈ ૩૦૪૪ પ્રફુલાબેન લાલચંદ જૈન મુંબઈ–૬૪
૩૦૨૯ વંદનાબેન નવનીતરાય જૈન મુંબઈ ૩૦૪પ સુવર્ણાબેન લાલચદ જૈન મુંબઈ–૬૪
૩૦૩૦ અમીચંદ કરશનદાસ જૈન મુંબઈ ૩૦૪૬ કલ્પનાબેન લાલચંદ જૈન મુંબઈ–૬૪
૩૦૩૧ ગોપાલજી કરશનદાસ જૈન મુંબઈ ૩૦૪૭ છોટાલાલ અચરતલાલ જૈન મુંબઈ
૩૦૩૨ દીલીપકુમાર ગોપાલજી જૈન મુંબઈ ૩૦૪૮ હરસુખલાલ અચરતલાલ જૈન મુંબઈ
૩૦૩૩ રેખાબેન ગોપાલજી જૈન મુંબઈ ૩૦૪૯ ઉષાબેન રમણીકલાલ જૈન લાઠી
૩૦૩૪ નગીનદાસ અચરતલાલ જૈન મુંબઈ ૩૦પ૦ ભરતકુમાર રમણીકલાલ જૈન લાઠી
૩૦૩પ રંજનબાળા શાંતિલાલ જૈન અમરેલી ૩૦પ૧ ભૂપેન્દ્રકુમાર રમણીકલાલ જૈન લાઠી
૩૦૩૬ હંસાબેન શાંતિલાલ જૈન અમરેલી ૩૦પ૨ કમલેશકુમાર રમણીકલાલ જૈન લાઠી
૩૦૩૭ હર્ષદાબેન શાંતિલાલ જૈન અમરેલી ૩૦પ૩ રાજકુમાર સુરેશભાઈ જૈન મુંબઈ