Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 37

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૩૦
૩૦પ૪ પીયુષકુમાર સુરેશભાઈ જૈન મુંબઈ ૩૦૬૦ મનોજકુમાર કોદરલાલ જૈન ચોરીવાડ
૩૦પપ આશાબેન સી. પારેખ જૈન મુંબઈ ૩૦૬૧ પ્રવિણકુમાર જીવરાજ જૈન ચોરીવાડ
૩૦પ૬ વિજયકુમાર જયંતિલાલ જૈન જેતપુર ૩૦૬૨ નગીનકુમાર સાકળચંદ જૈન ચોરીવાડ
૩૦પ૭ રાજેશકુમાર જયંતિલાલ જૈન જેતપુર ૩૦૬૩ અનીલકુમાર કોદરલાલ જૈન ચોરીવાડ
૩૦પ૮ દીલીપકુમાર જીવરાજ જૈન ચોરીવાડ ૩૦૬૪ વિનોદકુમાર ભોગીલાલ જૈન ચોરીવાડ
૩૦પ૯ મીનાક્ષીબેન જીવરાજ જૈન ચોરીવાડ ૩૦૬પ કેતનકુમાર જયંતિલાલ જૈન ચોરીવાડ
(બાલસભ્યોનાં બાકીના નામો આવતા અંકમાં આપીશું;)
(આત્મધર્મ – પ્રચાર માટે આવેલ રકમોનું લીસ્ટ પણ આવતા અંકે આપીશું.)
આત્મધર્મ–બાલવિભાગના સભ્ય થવા માટે નીચેની વિગતો એક
પોસ્ટકાર્ડમાં લખી મોકલો –
(નામ તથા પિતાનું નામ અને સરનામું; ઉંમર, અભ્યાસ અને જન્મદિવસ)
સભ્ય થવા માટે કાંઈ ફી નથી. તમે ધર્મસંસ્કારમાં રસ લ્યો – એ જ ઉત્તમ ફી
છે. બાલવિભાગને લગતી માહિતી આત્મધર્મમાં આવતી હોવાથી, આત્મધર્મ
મંગાવું જરૂરી છે.
આપણે મહાવીરનાં સંતાનોએ. નીચેની ચાર વાતનું પાલન કરવું જોઈએ –
૧. હંમેશાં ભગવાનાં દર્શન કરવા. (જિનમંદિર ન હોય ત્યાં ભાવથી
ભગવાને યાદ કરીને દર્શન કરવા.
. ત્ત્જ્ઞ ભ્ ; સ્ત્ર .
સાહિત્ય વાંચવું નહીં; કેમકે તેથી ખરાબ સંસ્કાર પડે છે.
૩. રાત્રે ખાવું નહીં. રાત્રે ખાવામાં ત્રસહિસાનું વિશેષ પાપ છે. ભલે મુંબઈ
જેવા શહેરમાં રહેતા હોય – પણ જો મકમતા હોય તો રાત્રે ખાવાનું છોડી
દેવું તે સહેલી વાત છે.
૪. સીનેમા જોવી નહીં; આજના નાટક સિનેમામાં એકલા વિષય – કષાયના
ખરાબ સંસ્કારનું પોષણ થાય છે; મુમુક્ષુને તે જરાય શોભે નહીં.
(આ ચાર વસ્તુનું પાલન કરવું કાંઈ અઘરૂં નથી; તમે જરાક ઉત્સાહથી
પ્રયત્ન કરશો તો ચારે વાત સહેલી લાગશે.)
❋❁❋❁❋❁❋❁❋