: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
વીરનિર્વાણમહોત્સવમાં વીરબાળકોનો ઉત્સાહ
“અહો, અમારા જીવનમાં અમારા ભગવાનનો અઢીહજારવર્ષીય
નિર્વાણમહોત્સવ ઉજવવાનો આ સોનેરી સુઅવસર અમને મળ્યો છે”
–એવા ઉલ્લાસભાવથી જૈનશાસનના નાના–મોટા બાળકો
નિર્વાણમહોત્સવમાં જે સુંદર સાથ આપી રહ્યા છે તે નીહાળીને અમને
ઘણો હર્ષ થાય છે અને અંતરમાં ભાવ જાગે છે કે ‘વાહ! બાળકો વાહ.... ’
ધન્યવાદ! આ પ્રસંગે નીચેના બાળકો દ્વારા અઢીહજાર પૈસા (રૂા. ૨૫)
આત્મધર્મ બાલવિભાગની યોજનામાં આવ્યા છે, તેઓનાં નામ અહીં
આપવામાં આવ્યાં છે.
(તા. ૧૧–૧–૭૫ થી–) ૪૯૨ દિલીપકુમાર વૃજલાલ જૈન વાંકાનેર
૪૭૭ નીતીન ચીમનલાલ શાહ અમદાવાદ ૪૯૩ શતીષકુમાર વૃજલાલ જૈન વાંકાનેર
૪૭૮ દાતારામ જૈન – ૪૯૪ શૈલાબેન ચંદ્રકાંત (ચેમ્બુર) મુંબઈ
૪૭૯ બ્ર. ઉષાબેન મયાચંદ શાહ સોનગઢ ૪૯૫ નૈશદ હીરાલાલ ચીમનલાલ અમદાવાદ
૪૮૦ ભારતીબેન સી. દેસાઈ કલકત્તા ૪૯૬ વસંતબેન છબીલદાસ ડગલી (મલાડ) મુંબઈ
૪૮૧ શ્રી નિવાસ જૈન મેરઠ ૪૯૭ શીરામણીબેન રત્નબહાદૂર જૈન –
૪૮૨ વિનોદકુમાર પ્રદિપકુમાર જૈન જબેરા ૪૯૮ સ્વાધીનબેન પ્રકાશચંદ્ર જૈન ખંડવા
૪૮૩ અભયકુમાર સંતોષકુમાર જૈન જબેરા ૪૯૯ શ્રીમતી વિમળાબેન જૈન જબેરા
૪૮૪ કિરણકુમાર ચંદુલાલ સંઘવી અમદાવાદ ૫૦૦ વિજયકુમાર પન્નાલાલ જૈન જબેરા
૪૮૫ જ્યોતિબેન ચંદુલાલ સંઘવી અમદાવાદ ૫૦૧ મહેશકુમાર તથા મુકેશકુમાર જૈન અમદાવાદ
૪૮૬ મુકેશકુમાર મનસુખલાલ જોબાળીયા સોનગઢ ૫૦૨ રતનલાલ જૈન રતલામ
૪૮૭ ચીમનલાલ છોટાલાલ જોબાળીયા સોનગઢ ૫૦૩ હરકુંવર જયંતિલાલ દોશી ઘાટકોપર મુંબઈ
૪૮૮ ક્ષમાદેવી જૈન દિલ્હી ૫૦૪ જીનેશકુમાર જૈન મુંબઈ
૪૮૯ જાનકીબાઈ ધર્મપત્ની નેમીચંદજી શીવપુરી ૫૦૫ બાબુલાલ જ્ઞાનચંદ જૈન બાંસગઢ
૪૯૦ મનોજકુમાર પુત્રશ્રી નેમીચંદજી શીવપુરી ૫૦૬ હરિચરણદાસ જૈન બાંસગઢ
૪૯૧ રેખાબેન અનોપકુમાર અમેરીકા ૫૦૭ મણીબેન સોમચંદ ડગલી વીંછીયા
[અનુસંધાન પૃષ્ઠ ૧૭ ઉપર]