: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૯ :
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ, સોનગઢ
[મિટિંગ સંબંધી સૂચના] તા. ૧૨–૮–૭૫
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ/સંઘ/સમાજ મુ૦........................
શ્રી સદ્ગુરુવંદન સાથ જણાવવાનું કે આ વર્ષે શ્રી જૈન અતિથિ સેવા સમિતિ
તથા આપણા મહામંડળની શ્રી કાર્યવાહક કમિટિની મીટિંગ તથા શ્રી સામાન્ય સભા
અત્રે સોનગઢ મુકામે નીચે મુજબ રાખવામાં આવી છે, તો આપના ગામના
પ્રતિનિધીઓને હાજર રહેવા સૂચના આપશોજી.
એજન્ડા
(૧) સને ૧૯૭૪–૭૫ વર્ષના વાર્ષિક હિસાબી સરવૈયા, કમિટિઓના હિસાબો અને
અહેવાલો મંજૂર કરવા.
(ર) સને ૧૯૭૫–૭૬ ના વર્ષ માટેના નવાં બજેટો મંજૂર કરવા.
(૩) માનનીય પ્રમુખ સાહેબની મંજૂરીથી જે કાંઈ રજૂ થાય તે અંગે.
તારીખ વાર સમય
શ્રી જૈન અતિથિ સેવા સમિતિ ૬–૯–૭૫ શનીવાર સવારે ૯–૧૫થી૯૪૫
શ્રી કાર્યવાહક કમિટિની મીટિંગ૬–૯–૭૫ શનીવાર સવારે ૯–૪૫
શ્રી સામાન્ય સભા ૭–૯–૭૫ રવિવારે સવારે ૯–૧૫
શ્રી ટ્રસ્ટીઓની મીટિંગ ૭–૯–૭૫ રવિવારે બપોરે ૪–૧૫
આ ઉપરાંત શ્રી જૈન વિદ્યાર્થી–ગૃહ, સોનગઢની વાર્ષિક મીટિંગો નીચે મુજબ
રાખવામાં આવી છે. તો તે પ્રમાણે હાજર રહેવા સૂચના છે.
(૧) ભાદરવા શુદ ૧ શનીવાર તા. ૬–૯–૭૫ સાંજે ૪–૧૫ વાગે ટ્રસ્ટીઓની તથા
વ્યવસ્થાપક કમિટિની મીટિંગ.
(ર) ભાદરવા સુદ ૨ રવિવાર તા. ૭–૯–૭૫ સવારે ૯–૪૫ શ્રી સામાન્ય સભા.
નોંધ–બધી મીટિંગોનું સ્થળ:– પ્રવચન–મંડપ
લિ૦ લિ૦
નેમીદાસ ખુશાલ શેઠ નવનીતલાલ ચુનીલાલ જવેરી
ટ્રસ્ટી પ્રમુખ
શ્રી જૈન વિદ્યાર્થી–ગૃહ, સોનગઢ શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળ, સોનગઢ