: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૩૩ :
અરે, આત્મા ચૈતન્યતેજથી ચમકતો હીરો–એ તે કાંઈ ઈન્દ્રિયજ્ઞાનથી મળી જાય
ભવના સિંધુને ઉલેચી નાંખીને અંદરથી ચૈતન્યરત્નને બહાર કાઢવાની આ વાત
સર્વજ્ઞદેવ અનુસાર કુંદકુંદાચાર્યગુરુએ આ પ્રવચનસારશાસ્ત્રમાં ચૈતન્યસ્વભાવી
જેણે સ્વસંવેદનથી પોતાનો આત્મા પ્રત્યક્ષ કર્યો છે તે જ બીજા ધર્મીજીવોનું સાચું
અનુમાન કરી શકે છે. સ્વસંવેદન–પ્રત્યક્ષ વગરના એકલા અનુમાનથી બીજા ધર્માત્માના
અતીન્દ્રિયઆનંદ વગેરેનું સાચું જ્ઞાન થઈ શકતું નથી. જ્ઞાનીને અતીન્દ્રિયઆનંદ કેવો છે
તેને અજ્ઞાની ઓળખી શકતા નથી. સ્વસંવેદનપ્રત્યક્ષ તે