: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૩૭ :
• •
ધર્માત્માને દુઃખવેદન હોય?
ધર્માત્માને સમ્યક્ત્વાદિરૂપ જે જ્ઞાનચેતના છે તેમાં તો ચૈતન્યની
આ રીતે સાધકની પરિણતિમાં સુખ અને દુઃખ (જ્ઞાનચેતના અને કષાય) બંનેનું
ચોથાગુણસ્થાને જ્ઞાનીને ત્રણકષાય વિદ્યમાન છે, ને જ્ઞાની તે કષાયને દુઃખ જાણે
અહા, સાધક જીવમાં એકસાથે બે ધારા–જ્ઞાનધારા ને કર્મધારા બંને વર્તે છે, છતાં
સિદ્ધાંતસૂત્રોમાં ગુણસ્થાનઅનુસાર જોઈએ તો, સમ્યગ્દર્શન પછી પણ ચોથાથી
દશમા ગુણસ્થાન સુધી જે–જે ગુણસ્થાને જ્ઞાનાવરણાદિ છ કર્મોનું, સાત કર્મોનું કે આઠ
કર્મોનું જેટલું જેટલું બંધન છે તેટલો તેટલો કષાયભાવ જીવને વિદ્યમાન છે, અને તે
ભાવ પોતે દુઃખરૂપ છે, તેનો સ્વાદ દુઃખરૂપ છે, અને તે ભાવનું પરિણમન તે જીવમાં જ
હોવાથી જીવ પોતે તેનો કર્તા–ભોક્તા છે. તે વખતે તેના શ્રદ્ધા–જ્ઞાનાદિ ભાવો જે શુદ્ધ
વર્તે છે તે ભાવમાં રાગાદિનું કે દુઃખનું કર્તા–ભોક્તાપણું નથી એ ખરું, તે સમ્ય–