Atmadharma magazine - Ank 382
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 53 of 55

background image
–: સુ ચ ના: –
૧. શ્રી પ્રવચનસાર હિન્દી–ગુજરાતી ટુંક સમયમાં પ્રાપ્ત થશે. કિંમત: ૧૫–૦૦
૨. શ્રી પંચાસ્તિકાય હિન્દી–ગુજરાતી ટુંક સમયમાં પ્રાપ્ત થશે.
૩. શ્રી સમયસાર નાટક હિન્દી પ્રેસમાં છપાય છે.
૪. શ્રી અષ્ટપાહુડ, નિયમસાર અને અનુભવ પ્રકાશ પણ ટુંક સમયમાં છાપવા માટે
પ્રેસમાં આપવામાં આવશે.
શ્રી અષ્ટપાહુડ, સમયસાર નાટક અને અનુભવપ્રકાશની હસ્તલિખિત પ્રત જે
કોઈ ભાઈ અથવા સંસ્થાની પાસે હોય તેઓ તે પ્રત વેચાતી અથવા પાછી આપવાની
શર્ત પર અવશ્ય મોકલી આપવા કૃપા કરશોજી.
જે કોઈ ભાઈ અથવા સંસ્થાને ઉપરોક્ત પુસ્તકની જેટલી પ્રત જોઈતી હોય
તેઓએ પોતાનો ઓર્ડર લખી ભાવનગર મોકલી આપવો.
–પ્રાપ્તિ
સ્થાન– ટ્રસ્ટીગણ
(૧) શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ વીતરાગ સત્ સાહિત્ય
(ર) શ્રી ટોડરમલ સ્મારક ભવન, એ–૨૪ બાપુનગર, જયપુર પ્રસારક–ટ્રસ્ટ
(૩) વીતરાત સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, ભાવનગર ૬૦૨, કૃષ્ણનગર ભાવનગર
* વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, ભાવનગર *
ટ્રસ્ટીગણ–
કૃપા કરીને નીચે લખેલ ગ્રંથ અમને અમારા સરનામે V. P. P. / બુકપોસ્ટ / રેલ્વે
પારસલ / ટ્રાન્સપોર્ટ / થી મોકલી આપશો. તેની કિંમત (એડવાન્સ/પૂર્ણ) રૂપિયા
મોકલી રહ્યા છીએ / મોકલી આપીશું /
V. P. P. પણ છોડાવી લઈશું.
ગ્રંથનું નામ ભાષા નંગ
૧.
૨.
૩.
દરેકે ડ્રાફટ અથવા M. O. ઉપરોક્ત ટ્રસ્ટના નામથી ભાવનગરના સરનામે
મોકલવા. પુસ્તક મંગાવનારનું સરનામું:–