: ૩૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
વીતરાગ–વિજ્ઞાન–પ્રશ્નોત્તર
છહઢાળાની ચોથી ઢાળ ઉપરનાં પ્રવચનોમાંથી આ
સંકલન કરવામાં આવ્યું છે. પ્રશ્નોત્તરરૂપે તત્ત્વોનું સ્પષ્ટીકરણ
વિશેષ રસદાયક અને સુગમ બને છે. વીતરાગ–વિજ્ઞાનના આ
પ્રશ્નોત્તર દરેક જિજ્ઞાસુને ગમશે. (સં.)
૧. છઢાળાના મંગલાચરણમાં કોને
નમસ્કાર કર્યા છે? ૭. સમ્યગ્જ્ઞાન ક્યારે થાય છે ?
વીતરાગ–વિજ્ઞાનને. સમ્યગ્દર્શનની સાથે જ થાય છે.
૨. પહેલી ઢાળમાં શું કહ્યું? ૮. સમ્યક્ દર્શન–જ્ઞાન બંને સાથે થવા
છતાં જ્ઞાનની જુદી આરાધના
કરવાનું કેમ કહ્યું?
જીવ ચારગતિમાં કેવાં દુઃખ ભોગવે
છે તે બતાવ્યું. કેમકે હજી કેવળજ્ઞાનને સાધવાનું
બાકી છે–તેથી.
૩. બીજીઢાળમાં શું કહ્યું? ૯. દર્શનની આરાધના ક્યારે પૂરી
થાય?
દુઃખનાં કારણરૂપ મિથ્યાત્વને
છોડવાનો ઉપદેશ આપ્યો ક્ષાયિકસમ્યક્ત્વ થાય ત્યારે.
૪. ત્રીજીઢાળમાં શું કહ્યું? ૧૦. જ્ઞાનની આરાધના ક્યારે પૂરી થાય?
સમ્યક્ત્વનો મહિમા સમજાવીને
તેની આરાધના કરવાનું કહ્યું. કેવળજ્ઞાન થાય ત્યારે.
૫. ચોથીઢાળમાં શેનો ઉપદેશ છે? ૧૧. ચોથાગુણસ્થાને ક્ષાયિકસમ્યક્ત્વ
થયા પછી ઉપરના ગુણસ્થાને તેની
શુદ્ધતા વધે?
સમ્યગ્જ્ઞાનની આરાધના તથા
દેશવ્રતનો ઉપદેશ છે. ના; ક્ષાયિકભાવમાં વૃદ્ધિ કે હાનિ
હોતી નથી. ૬. સમ્યગ્જ્ઞાન કેવું છે? ૧૨. મોક્ષમાર્ગમાં સાચું જ્ઞાન કોને
કહેવામાં આવે છે?
સ્વ–પરને પ્રકાશવા માટે
સૂર્યસમાન છે.