તેને જ ધ્યાવે છે; અન્યમાં તેમનો ઉપયોગ જતો નથી. જણાય છે બધું, પણ
સર્વજ્ઞતારૂપે ને સાથે પૂર્ણઆનંદરૂપે પરિણમે છે.
પોતે સાધ્યો ને બતાવ્યો, તે અપૂર્વ આનંદમય મોક્ષમાર્ગને અમે અવધારિત કર્યો
છે, ને કૃત્ય કરાય છે. હે વીરનાથ પરમદેવ! આપે દેખાડેલા નિર્વાણમાર્ગમાં અમે
પ્રવર્તન કરી રહ્યા છીએ.
अम्बाह [मुरेना म
‘આત્મધર્મ’ કો યહાં શ્રી બાબુલાલજી જૈન કે પાસ દેખી;
અત્યધિક પસંદ આઈ. ઈસકા પ્રમુખ કારણ યહ હૈ કિ ઈસ
પત્રિકાકે સભી લેખ વ કહાની કવિતાયેં ઈતની શિક્ષાપ્રદ હોતી
હૈં કિ વહ પ્રત્યેક પાઠકકે હૃદયમેં સચ્ચે સ્વરૂપકા અનુભવ
કરાયે વિના નહીં રહતી. સચ પૂછા જાય તો વર્તમાનયુગમેં
યહ પત્રિકા કિતની ઉપયોગી હૈ! યહ તો સ્વયં પત્રિકા હી
પાઠકોંકો આભાસ કરા સકેગી; મેરા લિખના તો સૂર્યકો
દિપકસે દિખાનેકે સમાન હોગા. અત: ઔર કુછ ન લિખકર
શ્રી વીરપ્રભુસે કામના કરતા હૂં કિ....યહ પત્રિકા ચિરકાલ તક
આત્મહિતકે ચાહનેવાલેકો હંમેશાં પ્રાપ્ત હોતી રહે.