Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 106

background image
નિજવૈભવથી શુદ્ધાત્મા દેખાડનારા સંત!
અહો કુંદકુંદપ્રભુ! શ્વાસેશ્વાસે આપના ઉપકારના રણકાર ઊઠે છે.
સમયસારમાં પદેપદે અમને તો આપનો જ સાક્ષાત્કાર થાય છે, ને આપની
સ્વાનુભૂતિનો આનંદમય નિજવૈભવ દેખાય છે. ધન્ય જીવન....કે આપનો માર્ગ
મળ્‌યો! નમોસ્તુ! નમોસ્તુ! નમોસ્તુ!