‘જેણે આપ્યું ભાન નિજ....
તેને સદા પ્રણામ’
જેમની મંગલકારી છાયામાં, ને જેમના પ્રતાપે, વીરનાથપ્રભુ પ્રત્યેની
અંજલિરૂપે આત્મધર્મનો આ અભૂતપૂર્વ–અંક સુંદરસ્વરૂપે
પ્રગટ થાય છે તે ગુરુદેવનો પરમ ઉપકાર છે. આ અંક
દ્વારા વીરમાર્ગને ઓળખીને જિનશાસનના વશે
સર્વજીવો પરમઆનંદરૂપે પરિણમો.