Benshreeke Vachanamrut-Hindi (Gujarati transliteration).

< Previous Page   Next Page >


Page 209 of 212
PDF/HTML Page 224 of 227

 

background image
(સાખી)
સમવસરણજિનવર તણો, દીધો દ્રષ્ટ ચિતાર;
ઉરમાં અમૃત સીંચીને, કર્યો પરમ ઉપકાર.
સીમંધરકુંદની રે કે વાત મીઠી લાગે સાહેલડી,
અંતરના ભાવમાં રે કે ઉજ્જ્વળતા જાગે સાહેલડી;
ખમ્મા મુજ માતને રે કે અંતર ઉજાળ્યાં સાહેલડી,
ભવ્યોના દિલમાં રે કે દીવડા જગાવ્યા સાહેલડી....જન્મ૦
[ ૨૦૯ ]